________________
વાને એ છે કે રાગદ્વેષથી યુકત જીવ નિર્વત્તન નિક્ષેપ સંયોગ અને નિસગ કરતે થકે સામ્પાયિક કર્મનું બજન કરે છે.
જેન નિષ્પાદન કરી શકાય તે નિર્વન છે જેમ કે પ્રાણાતિપાત કરવા માટે તૈયાર કરવામાં આવતી તલવાર વગેરેને અજવદ્રવ્યનિર્વર્તન કહે છે, નિર્વના બે ભેદ છે-મૂળગુણનિર્વર્તન અને ઉત્તરગુણનિર્વને જેને નિશ્ચિત કરી શકાય, સ્થાપિત કરી શકાય અથવા કરાવી શકાય તેને નિક્ષેપ કહે છે. તેના ચાર ભેદ આગળ ઉપર કહેવામાં આવશે. જે સંયુક્ત કરી શકાયમિશ્રિત કરી શકાય તે અંગાધિકરણ છે. એના બે ભેદ-છે આહાર સંચાગ અને ઉપકરણસંગ નિસર્ગને અર્થ છે પ્રવર્તાન, ભાગ અથવા કાઢી મુકવું. કાયિક, વાચિક અને માનસિક ભેદથી નિસર્ગ ત્રણ પ્રકારના છે.
સામ્પરાયિક આસવનું અંતરંગ કારણ છવાધિકારણ છે સૂને બાહ્ય કારણ અછવાધિકરણ છે આથી જ પહેલા અંતરંગ કારણું જીવાધિકરણનું. કથન કરવામાં આવ્યું છે અને પછીથી બાહ્યકારણ અછવાધિકરણનું અન્યથા નિવર્તન અને નિક્ષેપ આદિ પણ આત્માની તથવિધ પરિણતિ રહિત હતાં નથી આથી સંરંભ આદિની માફક તેમને પણ છવાધિકરણમાં સમાવેશ કરવામાં આવત. આમ સામ્પરાયિક કર્મના આસ્રવ અને અન્ય જીવના અંતરંગ પરિણામ છે એવું સમજવાનું છે કારણ કે કર્મબન્ધ તે પરિણામને આધીન છે આ રીતે સામ્પાયિક કર્મના બન્યમાં જીવાધિકરણ પ્રધાન અથવા અતરંગ હોવાથી પ્રથમ લેવામાં આવ્યું છે. અછવાધિકરણ સામ્પરાયિક કર્મ બમાં નિમિત્ત માત્ર હોય છે આથી તે ગૌણ અથવા બહિરંગ કારણ છે, આથી જ તેને પછી લેવામાં આવેલ છે.
અથવા નિર્વત્તના આદિ પ્રાયગિક (પુરૂષના પ્રયત્નથી ઉત્પન્ન) તથા વૈઋસિક (સ્વાભાવિક) જાણવા જોઈએ. પહેલું જીવાધિકરણ જીવવિષયક હોવાથી ભાવાધિકરણ અને કર્મબંધનું પ્રધાન કારણ છે, બીજું અજીવ વિષયક હેવાથી દ્રવ્યાધિકરણ છે તે નિમિત્ત માત્ર હોવાથી કર્મબન્ધનું અપ્રધાન (ગૌણ) કારણ છે. આથી તેને પાછળ લેવામાં આવેલ છે.
નિર્વનરૂપ અછવાધિકરણ બે પ્રકારનું છે–મૂળગુણનિર્વત્તનાધિકરણ અને ઉત્તરગુણનિર્વસનાધિકરણ. ઔદારિક આદિ પાંચે શરીર અને પ્રાણાપાન વચન તથા મન આ મૂળગુણનિર્વત્તન છે. કાષ્ઠ તથા પાષાણ આદિ પર ચિત્ર દોરવું આદિ ઉત્તરગુણનિર્વાન છે. મૂળભૂત અર્થાત્ આઘ, પ્રતિષ્ઠા અથવા સંસ્થા રૂપ ગુણ મૂળગુણ કહેવાય છે. તે જ મૂળગુણનિર્વત્તાધિકરણ કહેવાય છે, તે મૂળગુણ ઉત્પન્ન થઈને કર્મબંધ અધિકરણ થાય છે. અંગે પાંગ, સંથાન, મૃદુતા, તીક્ષ્ણતા આદિ ઉત્તર ગુણ છે તે પણ ઉત્પન્ન
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨