________________
ક્રોધ, માન, માયા તથા લેભ કષાયને વિચછેદ થતું નથી, તેને સામ્પરાયિક કિયા થાય છે, ઐયપથિકી ક્રિયા થતી નથી. આંટા
અંતિમ નિવૃત્તorળકલેa' ઈત્યાદિ
સૂવાથ–અન્તિમ અર્થાત્ અછવાધિકરણ ચાર પ્રકારનું છે-નિર્વસન નિક્ષેપ, સંગ અને નિસર્ગ. ૯
તત્ત્વાથદીપિકા–પહેલાં સામાયિક કર્માના આસવમાં વિશેષતા ઉત્પન્ન કરવાવાળા તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્ય અને અધિકરણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે બીજા અજવાધિકરણની પ્રરૂપણું કરવા માટે કહીએ છીએ
બીજ સામ્પરાયિક કર્માસ્ત્રવાધિકરણ અર્થાત્ અછવાધિકરણ ચાર પ્રકા. ૨નું છે-નિર્વર્તન નિક્ષેપ, સંગ અને નિસગ.
જે ઉત્પન્ન કરી શકાય તેને નિર્વત્તન કહે છે. જેને નિશ્ચિત કરી શકાય-સ્થાપિત કરી શકાય તેને નિક્ષેપ કહે છે જે સંયુક્ત કરી શકાય અર્થાત મેળવી શકાય તેને સંગ કહે છે જે પ્રવૃત્ત કરી શકાય તેને પ્રવર્નાન અથવા નિસર્ગ કહે છે.
નિવન અધિકરણના બે ભેદ-મૂળગુણનિર્વત્તાધિકરણ અને ઉત્તરગુણનિર્વર્સનાધિકરણ. નિક્ષે પાધિકરણ ચાર પ્રકારના છે. (૧) દુપ્રત્યુપેક્ષિત નિપાયિકરણ (૨) દુષ્પમાર્જિતનિક્ષે પાધિકરણ (૩) સહસાનિક્ષેપાધિકરણ અને () અનાગનિક્ષેપાધિકરણ સાગાધિકરણના બે ભેદ છે-ભક્તપાન સાથેગાધિકરણ અને ઉપકરણસંગાધિકરણ. નિસર્ગાધિકરણના ત્રણ ભેદ છે૧) મનેનિસર્વાધિકરણ (૨) વચનનિસર્વાધિકરણ અને (૩) કાયનિસર્વાધિકરણ
આ બધાં ભેદોનો સરવાળો કરવાથી અજીવાધિકરણ અગીયાર પ્રકારના થાય છે. આમાંથી ઔદારિક આદિ પાંચ શરીર, મન, વચન કાય તથા પ્રાણાપાન એ મૂળગુણનિર્વત્તન છે. ઉત્તરગુનિવૃત્તનના અનેક ભેદ છે. કાષ્ઠ, પાષાણ, પુરત, ચિત્ર આદિ બનાવવું, જીવની આકૃતિ બનાવવી, લેખન વગેરે કલા
તત્ત્વાર્થનિયુકિત-પહેલા બતાવવામાં આવ્યું હતું કે તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્ય અને અધિકરણ સામ્પાયિક આસવમાં વિશેષતા ઉત્પન્ન કરે છે. આમાંથી અધિકરણના બે ભેદનું પ્રતિપાદન કરીને જવાધિકરણનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ
બીજુ સામ્પરાવિક આસવનું અધિકરણ અર્થાત્ અછવાધિકરણ નિર્વનન, નિક્ષેપ સંયોગ અને નિસર્ગનભેદથી ચાર પ્રકારના છે, આશય કહે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨