________________
અધિકરણ કા સ્વરૂપ
આમ, ક્રોધ, રાગ તેમજ દ્વેષથી યુક્ત પ્રાણીના સચેગથી અને દેશકાળ શ્રાદિ ખાદ્ય કારણાના વશથી, ઇન્દ્રિય, કષાય, અવત, અને ક્રિયાઓના કાઈ આત્મામાં તીવ્રભાવ હાય છે–‘સખળ’ પરિણામ વિશેષ થાય છે. આવા જીવાને તીવ્ર આસ્રવ થાય છે તેજ ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયાઓના ક્રોધ આદિ માન્તરિક કારણેાથી તથા દેશ-કાળ આદિ અનેક માહ્ય કારણાથી કોઈ કાઇ આત્મામાં મન્તભાવ થાય છે, અર્થાત્ આત્માનું નિળ પરિણામ હોય છે. આવા જીવને મન્દ આસ્રવ થાય છે. ઇન્દ્રિય, કષાય અત્રત અને ક્રિયામાં પ્રવૃત્ત કાઇ આત્માને જ્ઞાતભાવ થાય છે અર્થાત્ કે ઇ જીવ જાણી-સમજીને કોઈ કાય માં પ્રવૃત્તિ કરે છે તેને મહાન આસ્રવ થાય છે, એવી જ રીતે ઇન્દ્રિય, કષાય, મત્રત તથા ક્રિયામાં પ્રવૃત્ત કાઈ આત્માને અજ્ઞાતભાવ થાય છે અર્થાત્ કોઈ જીવ દ્વારા અજાણતા જ કઈ પ્રવૃત્તિ થઈ જાય છે, તેને અલ્પ આસ્રવ થાય છે. આવી જ રીતે વ-ઋષભનારાચસ હુનનવાળા પુરૂષની ઇન્દ્રિય સ્માદિની જે પ્રવૃત્તિ થાય છે તેથી મહાન આસ્રવ થાય છે. અન્ય સહુનનવાળા પુરૂષને પાપ કરવામાં અલ્પ આસવ થાય છે, કાઈ અલપતર વીય વાળાને અપતર આસ્રવ થાય છે.
આ રીતે અધિકરણની
વિશેષતાથી પણ આસ્રવમાં વિશેષતા થાય છે. જેમ કેઈ લાડવાના રસ અતિ મધુર હાય છે અને કોઈના સ્વપ મધુર હાય છે, કોઇ વસ્તુને સ્વાદ અત્યન્ત કડવા હાય છે કોઇના ન અતિ ન અતિ કડવા હાય અને તે અલ્પતા આદિમાં મન્ત્રતા, મધુર અથવા મન્વંતરતા, મન્દતમતા આદિ અનેક શ્રેણિએ હોય છે, એવી જ રીતે શુભ અને અશુભ કર્મોના પણ તંત્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્ત્તર, અને મન્ત્રતમ આદિ અનેકભેદોવાળા અન્ય થાય છે. આમાંથી શુભકર્માંના રસ(અનુભાગ) દ્રાક્ષ, શેરડી, દૂધ અથવા મધ જેવા મીઠો હાય છે જેના અનુભવથી જીવને અત્યન્ત આનન્દની પ્રાપ્તિ થાય છે. અશુભ કર્મોના રસ લીમડા અથવા કરીયાતા આદિની માફક કડવા હાય છે જેના અનુભવથી જીવ અવણું નીય વ્યાકુળતાના ભાગી થાય છે. કફળની તીવ્રતા અને તીવ્રતરતા વગેરેને સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવે છે-શેરડી અથવા લીમડાના ચાર શેર રસ સ્વાભાવિક રસ છે. આ રસને અગ્નિ ઉપર ગરમ કરષામાં આવે અને ઉકાળવામાં આવે કે જેથી તે ચાર, શેરની જગ્યાએ ત્રણ શેર જ રહી જાય તે તે રસ ‘તીવ્રરસ’ કહેવાશે અગર આ રસને ફરીવાર ઉક!ળવામાં આવે અને તે જો એક શેર જ બાકી રહી જાય તેા ‘તીવ્રતમ’ કહેવાશે,
આવી જ રીતે શેરડી અથવા લીમડાના એક-એક શેર રસ સ્વાભાવિક રસ છે તેમાં એક શેર પાણી ભેળવવામાં આવે તે તે મન્દરસ કહેવાશે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૨