________________
જેમાં પ્રમાદ અને કષાય લેશમાત્ર ન હેાય, જેના કારણે એ સમયની સ્થિતિવાળા ક્રમ 'ધાય છે. જો કે તે ક્રિયા જીવને વ્યાપાર જ છે તે પણ અજીવ શરીર અથવા વચનની પ્રધાનતાથી વિવક્ષા થવાથી અજીવક્રિયા કહેવાય છે
આવી રીતે આ પચ્ચીસ ક્રિયાઓમાંથી ચાવીસ સામ્પરાયિક આસનના કારણરૂપ હોય છે અને ઐપથિકી ક્રિયા ઇર્યાપથ આસ્રવનું કારણ હાય છે. સ્થાનોંગસૂત્રના બીજા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં કહ્યુ છે પાંચ ઇન્દ્રિઓ, ચાર કષાય, પાંચ અવ્રત અને પચ્ચીસ ક્રિયાએ કહેવામાં આવી છે.
નવતત્વ પ્રકરણમાં પણ કહ્યુ` છે ‘ઇન્દ્રએ પાંચ, કષાય ચાર, અત્રત પાચ, ચાગ ત્રણ અને ક્રિયા પચ્ચીસ આસ્રવના કારણ કહેવામાં આવેલ છે.
તથા (૧) મિથ્યાત્વ (ર) અનંત (૩) પ્રમાદ (૪) કષાય (૫) અશુભચાગ (૧) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) અદત્તાદાન (૯) મૈથુન (૧૦) પરિગ્રહ (૧૧) શ્રેત્રેન્દ્રિય (૧૨) ચક્ષુઇન્દ્રિય (૧૩) ઘાણેન્દ્રિય (૧૪) રસનેન્દ્રિય (૧૫) સ્પર્શીનેન્દ્રિય (૧૬) મનાયેાગ (૧૭) વચનયાગ (૧૮) કાયયેાગ (૧૯) ભાણ્યો. પકરણનુ અયત્નાથી નિક્ષેપણુ અથવા ગ્રહણ કરવું અને (૨૦) સૂચીકુશાગ્રનુ પણ અયતનાથી નિક્ષેપણુ-ગ્રહણુ, આ વીસ પ્રકારના આસન કહેવામાં આવ્યા છે. તથા અગાઉ કહેવામાં આવેલા આસવના ખેંતાલીસ ભેદમાં પંદર પ્રકારના યાગાને ઉમેરવાથી આસવના સત્તાવન ભેદ પણ થાય છે. આ આસવ સ’બધી વિસ્તાર સમજવા જોઇએ. પા
સબ જીવોં કે કર્મબન્ધ સમાન હોતા હૈ યા વિશેષાધિક
‘સિન્ગ મંત્રાયુિમાવ’- ઈત્યાદિ
સૂત્રાથ—તીવ્રભાવ, મદભાવ, વીય અને અધિકષ્ણુની વિશેષતાના કારણે આસવમાં પણ વિશેષતા થઈ જાય છે દા
તત્વાથ દીપિકા-કાયયેાગ આદિ આસવના કારણેા બધા જીવામાં સામાન્ય છે, આ બધા સસારી જીવામાં સમાન રૂપથી જોવામાં આવે છે આથી કમ બન્ધ પણ દરેકમાં સરખાં હાવા જોઇએ અને એનું ફળ પણુ દરેકને સરખુ મળવુ' જોઇએ પરંતુ આ પ્રમાણે મનતુ નથી, એનુ... કારણ જીવના પિરણામામાં રહેલા ભેદ છે જે અનેક પ્રકારના હૈાય છે, આ દર્શાવવા માટે કહેવામાં આવ્યુ છે. તીવ્રભાવ, મન્તભાવ ‘આદિ’ શબ્દથી જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, વીય'વિશેષ અને અધિકરણ વિશેષથી સામ્પરાયિક આસત્રમાં વિશેષતા (વિષમતા–ભિન્નતા) થાય છે. બાહ્ય તથા આભ્યંતર કારણેા મળવાથી આત્મામાં જે ઉત્સાહ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેને તીવ્રભાવ કહે છે. મન્તભાવ આનાથી વિપરીત હાય છે, અર્થાત્ જે અધ્યવસાય ઉત્કૃષ્ટ ન હાય તે, મન્દ કહેવાય છે. આ શત્રુહણવા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૮