________________
મોક્ષાવસ્થા મેં ભાવકર્મક્ષયક કા નિરૂપણ
જામ્મત્તનાળવુંલળ' ઈત્યાક્રિ
સન્નાથ -કેવળસમ્યકત્વ, જ્ઞાન, દČન અને સિદ્ધત્વને બાદ કરતા ઔપશ્રમિક આદિ ભાવાના તથા ભવ્યત્વ ભાવના પણ ક્ષય થઈ જાય છે ! ૨ ॥ તત્ત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું કે સકળ કર્માંના ક્ષય થવા મેક્ષ છે, મેક્ષ અવસ્થામાં કેવળ દ્રબ્યકર્માના જ ક્ષય થતુ નથી પરન્તુ ક્ષયાપશમિક, ઔદયિક સ્માદિ ભાવાને પણ ક્ષય થઇ જાય છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
કેવળ સમ્યકત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ સિવાય ઔપશમિક આદિ ભાવાના તથા ભવ્યત્વના પણ ક્ષય થઈ જાય છે. દશ નમૈાહનીય સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે. સમ્પૂર્ણ જ્ઞાનાવરણુના ક્ષયથી ક્ષાર્થિક કેવળ જ્ઞાન થાય છે, દનાવરણુકમના ક્ષયથી શ્રાયિક કેવળદન થાય છે. સમસ્ત કર્મોના ક્ષયથી ક્ષાયિક સિદ્ધવ ઉત્પન્ન થાય છે. આ ભાવાના સિવાય જે ઔપમિક, ક્ષાયે પશમિક અને ઔયિક ભાવ છે તેમના ક્ષય થઈ જાય છે ભવ્યત્વ નામક પારિણામિક ભાવ પણ ક્ષીણ થઇ જાય છે. આ રીતે મુકતાત્મામાં ઔપમિક ક્ષાયેાપશમિક અને ઔયિક ભાવ સર્વથા જ હાતા નથી. ક્ષાયિક ભાવામાંથી ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન, ક્ષાયિક કેવળદશન' ક્ષાયિક સિદ્ધત્વ વિધમાન રહે છે આ ચાર સિવાય અન્ય કાઈ ક્ષાયિક્રભાવ રહેતા નથી. પારિશુમિક ભાવેશમાં ભવ્યત્વ જેના કારણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચૈા ગ્યતા સાંપડે છે, સિદ્ધિ પ્રાપ્ત થયા બાદ રહેતું નથી. પરંતુ અસ્તિત્વ, ગુણવત્વ, અનાદિ વ અસ'ચૈયપ્રદેશવત્વ, નિત્ય, દ્રવ્યત્વ આદિ પારિામિક ભાવ રહે છે. આ સમ્યકત્વ આદિક્ષાયિક ભાવ અનન્ત હોવાના કારણે મુક્ત થવામાં જ હોય છે રા
તત્ત્વાથ નિયુકિત પહેલા કહેવામાં આવ્યું હતુ કે મુતાવસ્થામાં જ્ઞાનાવરણીય માદિ બધાં કર્મોના ક્ષય થઇ જાય છે, પરન્તુ હવે એ નિરૂપણ કરીએ છીએ કે કેવળ કર્મના ક્ષય થતા નથી પરન્તુ આત્માના અસાધારણ ભાવ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાર્યામિક ઔયિક અને પારિણામિકના પણ ક્ષય થઈ જાય છે પરન્તુ આમાં થોડા અપવાદ પણ છે,
દનસપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, જ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણુના ક્ષયથી કેવળદર્શન અને સમસ્ત કર્મના ક્ષયથી સિદ્ધત્વ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૦૮