________________
તે લેકથી ભિન્ન અલેક કહેવાય છે. આ રીતે આ લેક અને એમાં જે કઈ પણ ય હોય છે, તે સર્વે ને કેવળી કેવળજ્ઞાન દ્વારા જાણે છે જેવી રીતે બહાર જુએ છે તેવી જ રીતે અંદર પણ જુએ છે. આ રીતે કેવળજ્ઞાન સંપૂર્ણ લેક અલેક વિષયક છે. આથી પરિપૂર્ણ કહેવાય છે, કારણકે તે સમસ્ત દ્રવ્યમાનસમૂહને પરિચ્છેદક છે, આ પ્રકારે સમગ્ર મતિ આદિજ્ઞાનની અપેક્ષા વિશિષ્ટ, અસાધારણ નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવના જ્ઞાપક તથા લેક અલેક વિષયક હોવાના કારણે અનન્ત પરિણામત્મક કેવળજ્ઞાન હોય છે.
કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાનેની સાથે રહી શકતું નથી પરંતુ એવું જ રહે છે. કેવળજ્ઞાનની સાથે પરામિક જ્ઞાનેનું રહેવું, શક્ય નથી. એક જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને તે સાથે જ હોય છે, કદાચિત અવવિજ્ઞાન અથવા મના પર્યાવજ્ઞાન સાથે પણ ત્રણ હેઈ શકે છે અને કોઈ આત્મામાં ચારે પણ જોવા મળે છે પરંતુ એકી સાથે પાંચ જ્ઞાનેનું હોવું સંભવિત નથી. કેવળજ્ઞાનના અભાવમાં મતિ આદિ ચાર જ્ઞાનેને સદુલાવ હિતે નથી. આથી બીજા જ્ઞાનની સાથે સમ્બદ્ધ ન હોવાથી અસહાય લેવાના કારણે તે કેવળ જ્ઞાન કહેવાય છે.
અનુગદ્વાર સૂત્રના દર્શનગુણુ પ્રમાણના પ્રકરણના સૂત્ર ૧૪૪માં કહ્યું છે કેવલદર્શન કેવલદર્શનીના સર્વદ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં નદીસૂત્રના ૨૨માં સૂત્રમાં પણ કહ્યું છે કે-તે કેવળજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની બધાં
ને જાણે છે જુએ છે, ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વક્ષેત્રને જાણે છે જુએ છે, કાળથી કેવળજ્ઞાની સંપૂર્ણ કાળને જાણે જુએ છે અને ભાવથી કેવળજ્ઞાની સકળ ભાવેને જાણે જુએ છે. કેવળજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય, અને પરિણામોને જાણવાનું કારણ છે, અનન્ત છે શાશ્વત છે, અપ્રતિપાતી છે અને એક પ્રકારનું છે. આનાથી એ ફલિત થયું કે કેવળનું મહાઓ અપરિમિત છે. • ૫૪ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “તત્ત્વાર્થસૂત્ર”ની
દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને આઠમે અધ્યાય સમાપ્તઃ ૫૮
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૦૩