________________
ઉત્પન્ન થાય છે. પરંતુ કેવળજ્ઞાનની ઉત્પત્તિ વગર શક્ય નથી, આથી કેવળજ્ઞાન ની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ
મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અન્તરાય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અઠયાવીસ પ્રકારના દર્શનચારિત્ર મોહનીયના, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીયકમના, નવ પ્રકારના દર્શનાવરણીયકર્મના અને પાંચ પ્રકારના અન્તરાયકર્મના ક્ષયથી તથા “ચ” શબ્દના પ્રગથી મનુષ્પાયુથી ભિન્ન બાકીના ત્રણ આયુષ્ય નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ કર્મના ક્ષયથી, સાધારણ આતપ, પંચેન્દ્રિયને છેડી શેષ ચાર જાતિઓના નરકગતિ, નરકગન્યાનુપૂવી સ્થાવર સૂમ, તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂર્વ અને ઉદ્યોત આ રીતે તેર પ્રકારના નામકર્મના ક્ષયથી, કુલ સેંસઠ કર્મપ્રકૃતિઓના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
અગાઉ વિશિષ્ટ તપના અનુષ્ઠાન આદિ દ્વારા અઠયાવીશ પ્રકારના મેહનીય કનો ક્ષય થવાથી તથા પાંચ પ્રકારના જ્ઞાનાવરણ નવ પ્રકારના દર્શનાવરણ અને પાંચ પ્રકારના અન્તરાય કર્મને ક્ષય થવાથી, મનુષાયુ સિવાયના ત્રણ આયુષ્ય કમને ક્ષય થવાથી અને તે પ્રકારના નામકર્મને ક્ષય થવાથી સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન, ચાર ઘાતિ કર્મોના દુર થવાથી પ્રકટ થાય છે. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યું છે –
મન મેહકમ ક્ષીણ થઈ ચુકયું છે તે અરિહન્તને ત્રણ કશ એકી સાથે ક્ષયને પ્રાપ્ત થાય છે જેમકે જ્ઞાનાવરણીય, અને દર્શનાવરણીય અને અન્તરાય ૫૩
કેવલજ્ઞાન કે લક્ષણ કા નિરૂપણ
“શ્વવ ’ ઈત્યાદિ સત્રા-કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યો તેમજ પર્યાને જાણે છે. ૫૪
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨