________________
નથી, કાલની અપેક્ષા મતિજ્ઞાની સામાન્ય રૂપથી સર્વકાલને જાણે છે પરંતુ
તે નથી, ભાવની અપેક્ષા મતિજ્ઞાની સામાન્યતઃ બધા ભાવેને જાણે છે પણ જે નથી આગળ જતાં ત્યાં જ ૫૮માં સૂત્રમાં કહે છે શ્રુતજ્ઞાન ટૂંકામાં ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી અને ભાવથી દ્રવ્યથી શ્રતજ્ઞાની ઉપગ લગાવીને સર્વદ્રવ્યને જાણે જુએ છે, ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપગ લગાડીને સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. કાલથી શ્રુતજ્ઞાની ઉપગ લગાવી ને સર્વ કાલને જાણે જુએ છે ભાવથી શ્રુતજ્ઞાની ઉપગ લગાવીને બધાં ભાવે ને જાણે જુએ છે આ આગમથી મતિજ્ઞાનની અપેક્ષા થતજ્ઞાનની વિશિષ્ટતા સ્પષ્ટપણે જ્ઞાત થાય છે કે ૫૦ છે
અવધિજ્ઞાન વિષય કા નિરૂપણ
‘હિનાળે રદર” ઈત્યાદિ સુવાર્થઅવધિજ્ઞાન બધાં રૂપી દ્રવ્યને જાણે છે કે પ૧ છે
તત્ત્વાર્થદીપિકા -પૂર્વસૂત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે અવધિજ્ઞાનના વિષયનું પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવપ્રત્યયિક અને પશમપ્રત્યધિક અવધિજ્ઞાન રૂપી દ્રવ્યોને અર્થાત્ પુદ્ગલમાં જ વ્યાપાર કરે છે, પરંતુ રૂપી દ્રવ્યોના સમસ્ત પર્યામાં વ્યાપાર કરતું નથી તે અરૂપી દ્રવ્યને પણ જાણતું નથી સહુથી અધિક વિશુદ્ધ અવધિજ્ઞાન પણ રૂપી દ્રવ્યને જ જાણે છે પરંતુ તેમનાં અતીત અનાગત, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આદિ બધા અનન્ત પર્યાને જાણતું નથી કે પ૧ છે
'તત્વાર્થનિર્યુક્તિ–પહેલા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત અવધિજ્ઞાનના વિષયનું પ્રતિપાદન કરીએ છીએ
ભવપ્રત્યય અને ક્ષયે શમનિમિત્તક અવધિજ્ઞાન મુદ્દગલદ્રવ્ય રૂપ સર્વ યુપી દ્રવ્યમાં જ વ્યાપાર કરે છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ અરૂપી દ્રવ્યમાં તેને પાર હેત નથી, તે રૂપી દ્રવ્યોના સમસ્ત પર્યાને પણ જાણતું નથી. પરમાવધિજ્ઞાની પણ અત્યન્ત વિશુદ્ધ અવધિજ્ઞાન દ્વારા રૂપી દ્રવ્યને જ જાણે છે. અરૂપી દ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને આત્માને નહી કરી ને પણ બધાં અતીત, અનાગત, વર્તમાન, ઉત્પાદ, વ્યય અને અને ધ્રૌવ્ય આદિ અનન્ત પર્યાથી જાણતું નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨