________________
અને ઉત્કૃષ્ટથી પણ પોપમનાં અસંખ્યાતમા ભાગને અતીત અને અનાગત કાલને જાણે જુએ છે. વિપુલમતી તેને અધિકતર વિશુદ્ધતર અને નિર્મળતર જાણે જુએ છે.
- ભાવની અપેક્ષાથી ત્રાજુમતિ અનંત ભાવોને જાણે છે જુએ છે. સર્વ ભાવના અનંતમા ભાગને જાણે છે જુએ છે વિપુલમતી તેને અધિકતર વિપુલતર તેમજ વિશુદ્ધતર જાણે જુએ છે. “મન” પર્યવિજ્ઞાન મનુષ્યના મન દ્વારા ચિંતિત અને પ્રકટ કરનારૂ છે, ને મનુષ્યક્ષેત્ર સુધી મર્યાદિત છે, ગુણપ્રત્યય જ થાય છે. અર્થાત્ તપસ્યાં આદિ ગુણો દ્વારા જ ઉત્પન્ન થાય છે અને સંયમી મુનિઓને જ પ્રાપ્ત થાય છે.
વળી પણ કહ્યું છે લબ્ધિપ્રાપ્ત, અપ્રમત્તસંયત સમ્યક્દષ્ટિ, પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિ જ અને ગર્ભજ મનુષ્યને જ મનઃ પર્યાય જ્ઞાન થાય છે. મન:પર્યયજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. જેમકે (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાલથી અને (૪) ભાવથી એ રીતે વિષયની દષ્ટિએ પણ અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યયજ્ઞાનની વિશેષતા સમજવી જોઈએ
આ રીતે મનઃ૫ર્થયજ્ઞાનના પર્યાય સૌથી થડા છે. તેની અપેક્ષા અવવિજ્ઞાનના પર્યાય અનંતગણુ છે.
પાંચ પ્રકાર કે જ્ઞાનોં મતિશ્રુતજ્ઞાન કી વિશેષતા
“સુચનાને? ઈત્યાદિ
સૂત્રાર્થ–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રવ્યોને જાણે છે. પરંતુ તેમનાં બધાં પર્યાને જાણતા નથી કે ૫૦
તસ્વાથદીપિકા-મોક્ષનાં કારણભૂત સમ્યકૂજ્ઞાનના મતિ, મૃત અવધિ મન:પર્યય અને કેવળજ્ઞાનના ભેદની પ્રરૂપણ કરવામાં આવી. તેમાં પણ મોક્ષ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૯૫