________________
થકવ્યતિરિકતના બે ભેદ છે જેમકે કાલિક અને ઉકાલિક. ઉકાલિકના કેટલા ભેદ છે ? ઉકાલિક અનેક પ્રકારના છે જેમકે દશવૈકાલિક, કપિકાકદિપક, ક્ષુલ્લકપશ્રત, મહાક૯પશ્રત, ઉપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞપના મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ નંદી અનુગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તન્દુલવતાલિક. ચન્દ્રાવિધ્યક, સૂર્ય પ્રજ્ઞમિ, પૌરૂષીમંડલ, મંડલ પ્રવેશ, વિદ્યાચરવિનિશ્ચય ગણિતવિદ્યા ધ્યાનવિભક્તિ, ચરણવિભક્તિ આત્મવિશુદ્ધિ, વીતરાગશ્રુત લેખનામૃત, વિહારકા, ચરણવિધિ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ પ્રમાદાપ્રમાદ, નંદી, અનુગદ્વાર દેવેન્દ્રસ્તવ. વૈતાલિક ચંદ્રવૈતાલિક. સૂર્યપ્રજ્ઞપ્તિ પૌરૂષીમંડળ મંડળ પ્રવેશ વિદ્યાચરણ વિનિશ્ચય ગણવિદ્યા ધ્યાનવિભક્તિ મરણ વિભક્તિ આત્મવિશુદ્ધિ, વીતરાગધ્રુત સલેખનાથુત વિહારક૯૫ ચરણવિધિ આતુરપ્રત્યાખ્યાન મહાપ્રત્યાખ્યાન ઇત્યાદિ
કાલિકશ્રુતના કેટલા ભેદ છે? કાલિકકૃત અનેક પ્રકારનું છે. જેમકે ઉત્તરાધ્યન દશાકલ્પ વ્યવહાર નિશીથ મહાનિશીથ કષિભાષિત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ચંદ્રપજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ શુલિકા વિમાન પ્રવિભક્તિ મહાવિમાન પ્રવિભક્તિ અંગચૂલિકા વર્ગચૂલિકા, વિવાહચૂલિકા અરૂણે પાત વરૂણપપાત ગરૂડપપાત ધરણે પપાત વૈશ્રવણપપાત વેલંધરોપપાત દેવેન્દ્રો પપાત ઉઠાનસત્ર નાગપરિવણિયા. નિર્યાવલિકા કલિપકા કલ્પાવત'સિકા પુષ્પિકા પુષ્પલિકા. વૃષણદિશા વગેરે ચર્યાશી હજાર પ્રકીર્ણક્ર હોય છે. ૪૭
“હના સુવિ ઈત્યાદિ સુત્રાથ-અવધિજ્ઞાન બે પ્રકારનું છે ભાવપ્રત્યય અને ક્ષયેશમનિમિત્તક ૪૮
તત્વાર્થદીપિકા–પહેલાં સવિસ્તર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રરૂપણા કરવામાં આવી. હવે કમપાસ અવધિજ્ઞાનના અનેક ભેદનું નિરૂપણ કરીએ છીએ.
પર્વોક્ત સ્વરૂપવાળું અવધિજ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાનનાં બે પ્રકાર હેવાનું કારણ છે. ભવરૂપનિમિત્ત અને ક્ષપશમરૂપનિમિત્ત જે અવધિજ્ઞાનનું કારણ ભવ છે તે ભવપ્રત્યય અને જેનું કારણ ક્ષપશમ હોય તે ક્ષોપશમનિમિત્તક કહેવાય છે. આયુષ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થનાર પર્યાયને ભવ કહે છે. ભવ જેમાં બાહ્ય કારણ હોય તે અવધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. આ દે અને નારકોને જ થાય છે કારણ કે દેવભવ અને નારકભવના નિમિત્તથી તેની ઉત્પત્તિ થાય છે. જે અવધિજ્ઞાન તપશ્ચર્યા આદિ ગુણેના ચોગથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ થવાથી ઉત્પન્ન થાય છે તે ક્ષોપશમનિમિત્તક કહેવાય છે. આ અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચપચેન્દ્રિયને થાય છે.
અવધિજ્ઞાનાવરણકર્મનાં દેશઘાતી સ્પર્ધકોને ઉદય, ઉદયાગત સર્વધાતી સ્પર્ધકને ક્ષય અને આગળ ઉપર ઉદયમાં આવનારા સર્વઘાતી સ્પર્ધકોને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨