________________
શ્રુતજ્ઞાન કે હો ભેદોં કા કથન
‘મુચનાને દુવિફે’ ઇત્યાદિ
સુત્રા — શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે-અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય જણા તત્ત્વાથ દીપિકા—પહેલા ભેદેોપભેદ સહિત વિસ્તારપૂર્વક મતિજ્ઞાનનુ નિરૂપણ કરવામાં આવ્યું, હવે શ્રુતજ્ઞાનના ભેદ કહીએ છીએ.
જે સંભળાય તે શ્રુત અર્થાત્ શબ્દ શબ્દ સંબંધી જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે અથવા સાંભળવું શ્રુત કહેવાય છે અને શ્રતરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે. 'ગપ્રવિષ્ટ અને અગમાા. એમાંથી અંગપ્રષ્ટિ શ્રુતના માર ભેદ છે જેવાકે—(૧) આચાર’ગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રાપ્તિ (૬) જ્ઞાતાધમ કથાંગ (૭) ઉપાસકદશાંગ (૮) અન્તકૃદ્શીંગ (૯) અનુત્તરાપાતિકદશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણાંગ (૧૧) વિપાક શ્રુતાંગ અને (૧૨( દૃષ્ટવાદાગ'
મગબાહ્ય શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે તે આ પ્રમાણે અંગમાહ્ય પ્રથમ તા એ પ્રકારનું છે આવશ્યક અને આવશ્યકવ્યતિરિકત આવશ્યક વ્યતિરિકતના પણ એ ભેદ છે કાલિક અને ઉત્કાલિક એમાંથી કાલિકશ્રુત અનેક પ્રકારના છે ઉત્તરાધ્યયન દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, જમ્મૂદ્રીપપ્રગતિ, દ્વીપસાગરપ્રજ્ઞાતિ,ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ઉત્કાલિક સૂત્ર પણ અનેક પ્રકારના છે. જેવાકે--દશવૈકાલિક, કલ્પિકાકલ્પિક, ક્ષુલ્લકલ્પશ્રુત, મહાકશ્રુત ઓપપાતિક, રાજપ્રશ્રેણિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના મહાપ્રજ્ઞાપના ઈત્યાદિ આવશ્યકશ્રુતના છ પ્રકાર છે (૧) સામાયિક, (ર)ચતુવિ શતિસ્તવ (૩) વન્દનક (૪) પ્રતિક્રમ (૫) કાર્યાત્સગ અને (૬) પ્રત્યાખ્યાન.
જ થાય છે પરન્તુ મતિજ્ઞાન
આ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનપૂર્વક થતું નથી ૫ ૪૭ ડા તત્ત્વાર્થનિયુકિત-૫હેલા મતિ, શ્રુત, અવધિ, મનઃ૫વ અને કેવળના ભેદથી જ્ઞાનના પાંચ પ્રકાર પ્રદર્શિત કરવામાં આળ્યા હતા. તે પૈકી મતિજ્ઞાન અવગ્રહ, અહા, અવાય અને ધારણાના ભેદથી તથા અવાન્તર ભેદોથી ત્રસા છત્રીસ પ્રકારના છે, એવું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે શ્રુતજ્ઞાનના બે ભેદાની પ્રરૂપણા કરીએ છીએ
જે સાઁભળાય તે શ્રુત અર્થાત્ શબ્દ અથવા સાંભળવુ' શ્રુત કહેવાય છે. અહી' ભાવના અંમાં કત' પ્રત્યય હાવાથી શ્રુત શખ્સ નિષ્પન્ન થાય છે. આ શ્રુતજ્ઞાન આગમરૂપ જિનવચન, તીથંકરપદેશ, આપદેશ અથવા આ વચન પણ કહેવાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૮૮