________________
સમ્યગ્દર્શન કી દ્વિ પ્રકારતા કા નિરૂપણ
‘ત' તુવિદ્, નિજ્ઞસમસળે' ઇત્યાદિ
સુત્રા અભિગમસમ્યકદર્શન. ॥ ૩૯ ૫
તત્ત્વાથ દીપિકા-પહેલાં મેાક્ષના ચાર સમ્યકદર્શન વગેરે કારણેામાંથી પ્રથમ કારણુ સમ્યકદર્શનના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યુ હવે તેના એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ
સમ્યદર્શનના બે ભેદ છે નિસગ સમ્યકદર્શન અને અભિગમસમ્યકદેશન નિસગ થી અર્થાત્ ખીજાના ઉપદેશ વગરજ પૂર્વ સસ્કાર આદિથી ઉત્પન્ન થનાર સમ્યકદર્શન નિસર્ગ સમ્યકદર્શન કહેવાય છે. અભિગમ અર્થાત્ આચાય ઉપાધ્યાય, ગુરૂ, આદિના સદુપદેશ રૂપ અભિગમથી થનારૂ સમ્યકૂદન અભિગમરામ્યકદર્શન કહેવાય છે. અભિપ્રાય એ છે કે પૂર્વ જન્મના વિશિષ્ટ મુસ્કાર આદિ સ્વભાવથી જે સમ્યકદર્શન સ્વતઃઆત્મામાં પ્રગટ થઈ જાય છે તે નિસગ સમ્યકદર્શીન છે અને આચાય વગેરેના સદુપદેશથી જે ઉત્પન્ન થાય છે. તે અભિગમસમ્યકદર્શીન છે !! ૩૯ ૫
તત્ત્વાર્થનિયુ કિત--સમ્યક્દશનાદિ ચતુષ્ટય મેક્ષના સાધન છે, એ પ્રતિપ દન કરવામાં આવ્યું. એમાંથી સમ્યગ્દર્શનના સ્વરૂપનું પૂર્વ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે તેના બે ભેદ્યનુ નિર્દેશન કરીએ છીએ
-સમ્યક્દન એ પ્રકારનુ છે- નિસ સમ્યક્દર્શીન અને
સમ્યક્દન એ પ્રકારના છે નિસગ સમ્યકદર્શન અને અભિગમસમ્યક દર્શીન નિર્સીંગ અર્થાત્ સ્વભાવ, આત્માનુ વિશેષ પરિણામ અથવા પરા દેશ ના અભાવ, તાપ એ છે કે પારકાના ઉપદેશ વગરજ જે સમ્યકદર્શન ઉદ્દભવે છે તેને નિસ’સમ્યકદર્શન કહેવાય છે. આત્મા, જ્ઞાન દશ ́ન સ્વભાવ વાળા છે, અનાદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પેાતાના કરેલા કર્મોના મધ નિકાચન ઉયાવલિકા પ્રવેશ અને નિરાની અપેક્ષાથી નારકી તીય ચ મનુષ્ય અને દેવગતિમાં પુણ્ય પાપના જુદા જુદા પ્રકારના સુખ દુ:ખ રૂપ ફળને ભેગવી રહ્યો છે, પેાતાના જ્ઞાન દર્શન ઉપયેગ સ્વભાવના કારણે વિભિન્ન પ્રકારના અધ્યવસાય સ્થાનાને પ્રાપ્ત કરતા રહે છે. આવા જીવ જે અનાદિ મિથ્યાર્દષ્ટિ હોય તે પણ પરિણામવશેષથી એવું અપૂવ કરણ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૭૧