________________
કર્મવિશુદ્ધિમાગણની અપેક્ષા ચૌદ વરસ્થાન કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે-(૧) મિથ્યાદષ્ટિ (૨) સાસ્વાદન સમ્યફદષ્ટિ (૩) સમ્યગ મિચ્છાદષ્ટિ (8) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) વિરતાવિરત (૬) પ્રમતસંયત્ત (૭) અકમતસંવત (૮) નિવૃત્તિનાદર (૯) અનિવૃત્તિનાદર (૧૦) સૂમસાપરાય (૧૧-૧૨) ઉપશમકક્ષપક ઉપશાતમહ, ક્ષીણમોહ (૧૩) સગિકેવળી (૧૪) અગિકેવળી ૩૬
મોક્ષમાર્ગ કા નિરૂપણ
“સમૂહંસળગાગરિત્તારૂ’ ઈત્યાદિ સૂત્રાર્થ–સભ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ મેક્ષના માર્ગ છે ૩૭ તત્વાર્થદીપિકા-આની પહેલાબતાવવામાં આવ્યું કે ચૌદ અવસ્થામાં ઉત્તરોત્તર અસંખ્યાત-અસંખ્યાતગણી નિર્જરા થાય છે. તે નિર્જરા સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગને આધાર હોવાથી જ થાય છે, આથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ
સામ્યગ્દર્શન સમ્યજ્ઞાન સમ્યગુચારિત્ર અને (સમ્યફ) તપ આ ચારે મળીને મેક્ષને માર્ગ બને છે. આ ચારેયમાં સામ્યદર્શન પ્રધાન મોક્ષ સાધન છે, એ સૂચિત કરવા માટે સર્વ પ્રથમ સમ્યક્દર્શન પદને પ્રગ કરવામાં આવ્યે છે સફદર્શન જ્ઞાન અને ચારિત્રની માફક તપ પણ મોક્ષ ને માર્ગ છે આથી તેનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. તપના બાર ભેદ છે છ બાદતપ અને છ આભ્યન્તર તપ.
જે સ્વરૂપે અનાદિસિદ્ધ જીવાદિ પદાર્થ છે તે જ સ્વરૂપે તીર્થકરો દ્વારા પ્રતિપાદિત તત્વાર્થ પર શ્રદ્ધા રાખવી તેમના વિષયમાં કઈ પ્રકારને વિપરીત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬ ૬