________________
ભાવવ્યુત્સર્ગતપકા નિરૂપણ
“માલિક તેરે તિવિ ઇત્યાદિ
સ્વાર્થભાવવ્યુત્સર્ગતપ ત્રણ પ્રકારના છે-(૧) કષાયવ્યત્સર્ગ (૨) સંસારત્રુત્સર્ગ (૨) અને (૩) કર્મવ્યુત્સર્ગ ૩૨ છે
તત્વાર્થદીપિકા-પહેલા દ્રવ્યબુત્સર્ગનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કર્યું. હવે ભાવવ્યુત્સદ્ગતની પ્રરપણું કરીએ છીએ
કષાય આદિ ભાવને વ્યુત્સર્ગ કરો ભાવવ્યુત્સર્ગ તપ કહેવાય છે આ તપના ત્રણ ભેદ છે-કષાયવ્યત્સર્ગતપ, સંસારબ્યુત્સર્ગતપ અને કબુત્સર્ગતપ
ક્રોધ આદિ કષાય ભાવનાત્યાગ કરે કષાયવ્યુત્સતપ કહેવાય છે. નરક ગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિરૂપ ચતુર્વિધ સંસારને ત્યાગ કરે સંસાર વ્યુત્સર્ગતપ કહેવાય છે અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કમેને ત્યાગ કર કમ્પ્યુ ત્સદ્ગતપ કહેવાય છે. એ ૩૨ છે
તત્વાર્થનિર્યુક્તિ-વ્યુત્સર્ગતપનાં બે ભેદે પૈકી દ્રવ્યબુત્સતપના ચાર ભેદની પ્રરૂપણ કરવામાં આવી. હવે ભાવવ્યુત્સર્ગતના ત્રણ ભેદનું નિરૂપણ કરવામાં આવે છે.
વિશેષ રૂપથી, ઉત્કૃષ્ટભાવના પૂર્વક ક્રોધાદિકષાયભાવને ત્યાગ ભાવવ્યુત્સર્ગ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે (૧) કષાયબ્રુત્સગ (૨) સંસારવૃંત્સર્ગ અને (૩) કર્મબુત્સર્ગ કોધ આદિ કષાયને ત્યાગ કર કષાયવ્યત્સર્ગતપ છે એવી જ રીતે નરક-તિયચ-મનુષ્ય દેવગતિ રૂપ સંસારને પરિત્યાગ કરવો સંસાર વ્યુત્સતપ છે. જ્યારે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને પરિત્યાગ કરે કર્મણ્યત્સર્ગતપ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન--ભાવવ્યુત્સગના કેટલા ભેદ છે?
ઉત્તર--ભાવવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે-(૧) કષાયવ્યત્સર્ગ (ર) સંસાર વ્યુત્સર્ગ અને (૩) કર્મબુત્સર્ગ. ૩૨ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૫૭