________________
દ્રવ્યત્યુત્સર્ગતપ કા નિરૂપણ
તત્ત્વાર્થનિયુક્તિ—સ્પષ્ટ છે અને દીપિકા ટીકાથી જ સમજી શકાય છે।૩૦ન ‘વિપક્ષો તવે પવિત્તે' ઇત્યાદિ
સૂત્રાથ—દ્રવ્યત્યુત્સગ તપ ચાર પ્રકારના છે શરીરશ્રુસ્રગ આદિ ૩૧। તત્ત્વાર્થં દીપિકા-આનાથી પહેલા વ્યુત્સગ તપના એ ભેદ્યને નિર્દેશ કરવામાં આવ્યા હતા હવે તેના બે ભેદોનું નિરૂપણ કરીએ છીએ શરીર આદિ દ્રવ્યનું મમત્વ છે।ડવું દ્રવ્યન્યુત્સગ છે. આના ચાર ભેદ છે (૧) શરીરત્યુત્સગ તપ (૨) ગણુબ્યુલ્સ તપ (૩) ઉપષિવ્યુત્સગ તપ અને (૪) ભક્તપાનયુત્સગ તપ. શરીર સંબધી મમતાના ત્યાગ કરવા અર્થાત્ પેાતાના શરીરને પણ પેાતાનાથી ભિન્ન ગણવુ શરીરબ્યુલ્સગ શબ્દને અર્થ થાય છે. એવી જ રીતે ખાર પડિમાઓની આરાધના આદિને માટે ગણુ અર્થાત્ સાધુ સમુદાયના ત્યાગ કરવા–એકલવિહારી વિચરવું ગણુયુત્સગ છે. વજ્ર આદિ ઉપષિના ત્યાગ કરી દેવા ઉપધિવ્યુૠગ છે એવી જ રીતે અશન આદિને ત્યાગ કરવા ભક્તપાનયુત્સગ તપ કહેવાય છે. ॥ ૩૧ ।
તત્ત્વાર્થનિયુક્તિ—પહેલા છ પ્રકારના આભ્યન્તર તપામાંથી વેંચાવ્રત્ય સ્વાધ્યાય, ધ્યાન આદિ પાંચનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યુ. હવે છઠ્ઠા આભ્યન્તરતપ વ્યુત્સંગનું વિસ્તૃત તેમજ વિશેષ નિરૂપણ કરવામાં આવે છે. વિશેષરૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી શરીર આદિ દ્રબ્યાની મમતાના ત્યાગ કરવા. દ્રવ્યન્મુત્સગ તપ કહેવાય છે. આ તપના ચાર ભેદ છે—(૧) શરીરત્યુત્સગ તપ (૨) ગણજ્યુસ તપ (૩) ઉષધિવ્યુત્સગ તપ અને (૪) ભક્તપાનબુત્સંગ તપ દ્રવ્યત્યુત્સગના આ ચાર ભેદ સમજવા જોઇએ.
ઔદ્યારિક શરીરની પ્રતિ વિશેષરૂપથી ઉત્કૃષ્ટભાવના પૂર્વક મમત્વ ન રાખવું શરીરબ્યુલ્સ તપ કહેવાય છે. પડીમાંની આરાધના વગેરેના કારણે ગચ્છના ત્યાગ કરી દેવા ગણજ્યુસ તપ છે. વજ્ર આદિ ઉપષિના ત્યાગ કરવા ઉપધિવ્યુત્સગ તપ છે. આહાર અને પાણી ત્યજી દેવા ભક્તપાનયુત્સગ તપ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
શરીરવ્યુત્સગ, ગણુશ્રુત્સગ અને ભક્તપાન વ્યુત્સુ આ ચાર પ્રકારના દ્રવ્યન્યુલ્સગ તપ છે. !! ૩૧ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૬