________________
લીધા બાદ તેમાં જે શેષ ચાયેલું રહે છે અને જેને ચમચા આદ્ધિથી ઉખાડી ને કાઢવામાં આવે છે તે પ્રાન્તાહાર કહેવાય છે અથવા ચણા વગેરેથી બનેલા અમ્લતક્રમિશ્રિત ઠંડો આહાર પ્રાન્તાહાર કહેવાય છે. સુકા અર્થાત્ ચિકણા પણાથી રહિત આહારને રૂક્ષાહાર કહે છે. (૧૦) તુચ્છ અર્થાત્ અપ અથવા અસાર સામા વગેરેના બનેલા આહાર તુચ્છાહાર કહેવાય છે. આમ અનેક પ્રકારના રસપરિત્યાગ તપ સમજવા જોઈએ ! ૧૬ ॥
તત્ત્વાર્થનિયુકિત--છ પ્રકારના અનશન થ્યાદિ ખાહ્ય તામાંથી શિક્ષાચર્યા તપનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત ચેાથા રસ પરિત્યાગ તપનું પ્રરૂપણ કરીએ છીએ
નિવિકૃતિક, પ્રણીતરસ પરિત્યાગ આદિના ભેદથી રસપરિત્યાગ તપના અનેક ભેદ છે. તે આ પ્રમાણે છે (૧) નિવિકૃતિક (૨) પ્રણીતરસપરિત્યાગ (૩) આચામ્લ (૪) આપાત્રસિકથàાજી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્તાહાર (૮) પ્રાન્તાહાર (૯) રૂક્ષાહાર (૧૦) તુચ્છાહાર આમ રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. ઘી વગેરે વિકૃતિએથી રહિત આઢ઼ાર ગ્રહણ કરવા નિવિકતિક નામક રસપરિત્યાગ તપ છે વધુ પ્રમાણમાં હાવાના કારણે જેમાંથી ધી ટપકતું હોય એવા માલપુડાં આદિને પ્રણીતરસ કહે છે તેના ત્યાગ કરવા પ્રણીત રસત્યાગ નામક તપ છે. સ્નિગ્ધતા અને વિગય એદન (ભાત) તથા શેકેલા ચણા આદિ સુકા અન્નને અચેત પાણીમાં પળાલીને એક આસને બેસીને એક જ વાર ભેાજન કરવુ' આચાલ અથવા આયખિલ તપ કહેવાય છે. કહ્યું પણ છે,
વિકૃતિરહિત એદનને તથા શેકેલા ચણા વગેરે સુકા અનાજને અચિત્ત પાણીમાં નાખીને એક સ્થાનકે એસીને એકવાર ખાવુ આય'ખિલ તપ છે।૧।
એસામણમાં ચાખા વગેરેના જે દાણા (સીથ) રહી જાય છે તેમને ધમ અને ધર્મીના અભેદથી આપાત્રસિકથèાજી નામક તપ કહે છે. જીરા તથા હી'ગ વગેરેથી વધાર્યા વગરના આહાર અરસ આહાર કહેવાય છે. જુના ધાન્ય વગેરેના આહાર કરવા વિરસાહાર છે. કાદરી વગેરે જાડું ધાન્ય અન્ત કહેવાય છે તેને ખાવું અન્ત્યાહાર કહેવાય છે. રાંધવાના વાસણમાંથી ભાજન કાઢી લીધા ખાદ્ય તે પાત્રમાં જે શેષ ચાંટી રહેલુ હાય તેને ચમચા, તાવેથા આદિથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૩૩