________________
પ્રશ્ન-ભિક્ષાચર્યાંના કેટલા ભેદ છે.
ઉત્તર–લિક્ષ ચર્યાં અનેક પ્રકારની છે, જેવી કે (૧) દ્રશ્યાભિગ્રહચર (૨) ક્ષેત્રાભિગ્રહચર (૩) કાલાભિગ્રહચર (૪) ભાવાભિગ્રહચર (૫) ઉત્ક્ષિપ્તચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉશ્ચિમનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્ત ઉક્ષિપ્તચર (૯)વમાનચર (૧૦) સ ંહિયમાનચર (૧૧) ઉપનીતચર (૧૨) અપનીતચર (૧૩) ઉપનીત-અપનીતચર (૧૪) અપનીત ઉપનીતચર (૧૫) સસૃષ્ટચર (૧૬) અસ'સૃષ્ટચર (૧૭) તજજાતસ્સ્ચર (૧૮) અજ્ઞાતચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટલાલિક (૨૧) અદ્રષ્ટલાભિક (૨૨) ધૃષ્ટલાભિક (૨૪) અપૃષ્ટલાભિક (૨૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (૨૬) અન્નગ્ણાયક (૨૭) ઔપનિહિતક (૨૮) પરિમિત પિણ્ડપાતિક (ર૯) શુદ્વૈષણિક અને (૩૦) સંખ્યાદત્તિક આ બધી ભિક્ષાચર્યાં છે. ૫ ૧૫ ॥
રસપરિત્યાગતપ કા નિરૂપણ
રાજપરાગતને અનેવિટ્ટે' ઇત્યાદિ
સુત્રા — નિવિકૃતિ-પ્રણીતરસપરિત્યાગ આદિના ભેદથી રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. ૫ ૧૬ ૫
તત્ત્વાર્થં દીપિકા——આની પૂર્વ ભિક્ષાચર્યાં નામક ત્રીજા ખાદ્ય તપનુ નિરૂપણ કરવામાં આવ્યુ હવે રસપરિત્યાગતપનું વિવેચન કરીએ છીએ
ઘી આદ્ધિ પૌષ્ટિક રસાના ત્યાગ રસપરિત્યાગ તપ કહેવાય છે. વિગય રહિત આહાર ગ્રહણ કરવા આદિના ભેદથી તેના અનેક ભેદ છે તે આ પ્રમાણે છે (૧) નિવિકૃતિક (૨) પ્રણીત રસપરિત્યાગ (૩) આયંબિલ (૪) આયામ સિકથભેાગી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્તાહાર (૮) પ્રાન્તાહાર (૯) ક્ષાહાર (૧૦) તુચ્છાહાર, ઇત્યાદિ ભેદથી રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે. (૧) શ્રી આદિ નિગયા (વિકૃતીએ) થી રહિત આહાર નિવિકૃતિક કહેવાય છે. (૨) જે માલપુડા આદિમાંથી પિઘળેલું ઘી અરી રહ્યુ હાય એવા પૌષ્ટિક આહારના ત્યાગ કરવા પ્રણીતરસ પરિત્યાગ છે. (૩) વિકૃતહીન એઇન શેકેલા ચણા આદિ સુકા અનાજને અચેત પાણીમાં પલાળીને એક આસને એસીને એક જ વાર ખાવુ આચામ્ય અથવા આયંબિલ છે. (૪) એસામણુમાં ભેગા થયેલા સીથ ખાવુ આયામસિકથભેાગી છે, સૂત્રમાં ગુણ અને ગુણીમાં અભેદને ઉપચાર કરીને ‘ ભાજી ' શબ્દનેા પ્રયાગ કરવામાં આવ્યે છે. (૫) જીરૂ, હીંગ, વગેરેથી વધાર્યા વગરના આહાર અરસાહાર કહેવાય છે (૬) વિરસ અર્થાત્ અત્યન્ત જુના ચાખા વગેરેના આહાર વિરસાહાર કહેવાય છે (૭) અન્તાહાર અર્થાત્ જાડું ધાન્ય ઠરી આદિના આહાર (૮) પ્રાન્તાહાર અર્થાત્ અતીવ નીરસ અને ટિયે આહાર, રાંધવાના વાસણમાંથી અન્ન કાઢી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૩૨