________________
છે–તેમને ચારે પ્રકારના શુકલધ્યાન થતાં નથી. શ્રેણી પર આરૂઢ થતાં પહેલા અર્થાત્, અપૂર્વકરણ નામક આઠમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન થાય છે. પરંતુ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, સૂકમસાંપરાય અને ઉપશાંતકષાય આ ચાર ગુણસ્થાનેમાં પૃથક વિતર્ક સવિચાર નામક પ્રથમ શુક્લધ્યાન હોય છે. ક્ષીણકષાયમાં એકવિતર્ક અવિચાર નામક બીજુ શુકલધ્યાન પણ હોય છે કહ્યું પણ છે ” એક નિજાભદ્રવ્યનાં પર્યાયનું અથવા ગુણનું નિશ્ચલ રૂપથી જે ધ્યાનમાં ચિંતન કરવામાં આવે છે તેને વિદ્વાન જન એકત્વ કહે છે.” 11 આ રીતે એમ સમજવું જોઈએ કે ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ના પ્રારંભના પૃથફવિતર્ક સવિચાર અને એકવિતર્ક અવિચાર નામક બે શુકલધ્યાન હોય છે. ૭૫ છે
તરવાથનિયુક્તિ–પહેલા ચારે ધ્યાનેના ચાર ચાર ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે શુકલધ્યાનના ચારે ભેદેના સ્વામીઓનું અર્થાત કર્યું શુકલધ્યાન કેને હોય છે એ વિષયનું કથન કરીએ છીએ. તેમાં પણ પ્રથમ પ્રારંભના બે શુકલધ્યાનના સ્વામીઓને નિર્દેશ કરીએ છીએ
પ્રથમના બે અર્થાત્ પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર નામક બે શુકલધ્યાન ચૌદ પૂર્વધારીને જ હોય છે. એવી જ રીતે ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને પણ હોય છે. જેના સમસ્તકષાયે ઉપશાંત થઈ ગયાં છે તેને ઉપશાંતકષાય કહે છે અને જેના સમસ્તકષાયોનો ક્ષય થઈ
કર્યો હોય તે ક્ષીણકષાય કહેવાય છે આમને પણ પૂથવિતક વિચાર અને એકવિતર્ક અવિચાર નામક શુકલધ્યાન હોય છે. એ
પૃથકવને અર્થ અનેકવ છે, તેની સાથે સવિચાર જે વિતક છે તે પથવિતર્કસવિચાર નામક શુકલધ્યાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે ધ્યાનમાં વિત્તર્ક અથવા મૃતનું આલંબન લેવામાં આવે છે. જેમાં અર્થવ્યંજન તેમજ યેગનું સંક્રમણ થતું રહે છે અને સાથે સાથે વેગનું પણ પરિવર્તન થતું રહે છે તે પૃથક–વિતર્ક સવિચાર નામક શુકલધ્યાન કહેવાય છે. વિચારને અર્થ પૂર્વગતશ્રત અનુસાર અર્થ વ્યંજન અને એમનું સંક્રમણ થાય છે અર્થથી વ્યંજનમાં અને વ્યંજનથી અર્થમાં સંક્રમણ થતું રહે છે. ક્યારેક મનેગથી કાયગમાં સંક્રમણ થાય છે. કદી વચનગમાં આ સંક્રમણ વિચાર કહેવાય છે. એવી જ રીતે કાયાગથી મનગ અથવા વચનામાં સંક્રમણ થવું તથા વચનગથી મને ગ તથા કાયગમાં સંક્રમણ પણ સમજી લેવા જોઈએ જ્યાં ભેગનું સંકમણ થાય છે ત્યાં જ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૦૧