________________
શ્રેષથી વ્યાકુળ છે, એવા પ્રાણિ પિતાના કરેલાં કર્મો અનુસાર જન્મ– જરા મરણ રૂપી સાગરમાં પરિભ્રમણ કરતાં કરતા થાકી ગયા છે. સાંસારિક સુખ માં તૃપ્તિરહિત ચિત્તવાળા છે. શરીર અને ઈન્દ્રિય આદિ કર્મોના આસવદ્વાર માં સ્થિત છે અને મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાનની પરિણતિથી યુકત છેઆ પ્રમાણે વિચારવું અપાયવિચલ નામક બીજું ધર્મસ્થાન છે. ત્રીજું સ્થાન વિવિધ વિપાકવિચય છેવિવિધ પ્રકારને અથવા વિશિષ્ટ પાક અર્થાત નરકગતિ તિર્યંચ ગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં થનારા કર્મ રસને અનુભવ વિપાક કહેવાય છે. તે રસાનુભવ રૂપ વિપાકનો વિચય અર્થાત્ ચિન્તન કરવું વિપાકવિચય ધ્યાન છે. જે કર્મ વિપાકમાં જ ચિત્ત લગાવી દે છે અને તેનું ચિંતન કરે છે તે વિપાક વિચધ્યાન કહેવાય છે.
પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશ આ જાતના ભેદ વાળા, ઈટ તથા અનિષ્ટ પરિણમનવાળા. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકાર ના કર્મ, વિવિધ પ્રકારના વિપાકને ઉત્પન્ન કરે છે જેમકેજ્ઞાનાવરણ કર્મથી મન્દબુદ્ધિતા અને દશનાવરણ કર્મના ઉદયથી નેત્રહીનતા દર્શનહીનતા અને નિદ્રા વગેરેનો ઉદ્દભવ થાય છે. વેદનીય કર્મ બે પ્રકારના છે–અસાતાદનીય અને સાતવેદનીય, અસાતવેદનીયથી દુઃખ અને સાતાદનીય થી સુખને અનુ મન થાય છે. મેહનીય કર્મના ઉદયથી વિપરીત ગ્રહણ તથા ચારિત્રનો અભાવ થાય છે. આયુષ્યકર્મના ઉદયથી અનેક ભામાં જન્મ લે પઠે છે નામકર્મના ઉદયથી સારા નરસા શરીરની રચના થાય છે. ગોત્રકર્મના ઉદયથી લાભ આદિમાં અન્તરાય ઉત્પન્ન થાય છે. ચિત્તને એકાગ્ર કરીને આ રીતે કર્મવિ પાકનું ચિન્તન કરવું વિપાકવિચય નામક ધર્મયાન છે.
ચેથું ધર્મધ્યાન સંસ્થાના વિચય છે. લેકને અથવા દ્રવ્યેનો આકાર સંસ્થાન કહેવાય છે. આમાંથી લેક ચૌદ રજજુ પરિમાણ વાળે છે. ધર્મ અધર્મ આદિ પાંચ અસ્તિકાયમય છે સમસ્ત દ્રવ્યને આધાર છે અને કમર પર બંને હાથ રાખીને તથા પગ પસારીને ઉભા રહેલા પુરૂષના આકારને છે. આ લોક સંપૂર્ણ આકાશને એક ભાગ છે લેક ત્રણ ભાગમાં વહેચાય છે. અલેક, મલેક અને ઉÁલેક આમાંથી આવેલેકનો આકાર અધોમુખ મલક (શરૂ) ના જેવો છે. મધ્યક થાળીના આકારે છે જેનું સુખ ઉપરની બાજુએ હોય તિછલેક મનુષ્યો, તિય ચે જતિકદેવો. અને વાન વ્યતર દેવાથી બે ત છે. એમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે અને તે સઘળા બંગડીની માફક ગોળાકાર છે. ધર્મ અધમ, આકાશ તેમજ જીવારિતકાય સ્વરૂપ છે, અનાદિનિધન સરિવેશથી યુક્ત છે. આકાશ પર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૯૬