________________
વૈયાવૃત્ય કે ભેદોં કા નિરૂપણ
સૂત્રા-વૈયાનૃત્ય દશ પ્રકારની છે–(૧) આચાય (૨) ઉપાધ્યાય (૩) વિર (૪) શૈક્ષ (૫) ગ્લાન (૬) તપસ્વી (૭) સાધર્મિÖક (૮) કુળ (૯) ગણુ તથા (૧૦) સંઘની વૈયાવૃત્યના ભેદથી. પા
તત્ત્વાથ દીપિકા—પહેલા આભ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિ છ ભેદ કહેવામાં આવ્યા. તેમાંથી આલેાચન, પ્રતિક્રમણ માદિ દેશ ભેદ પ્રાયશ્ચિત્તના તથા જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય આફ્રિ દૃશ ભેદ વિનયના કહેવામાં આવેલ છે હવે ક્રમપ્રાપ્ત ત્રીજા આભ્યનર તપ વૈયાનૃત્યના આચાર્ય વિનય, ઉપાધ્યાયવિનય આફ્રિદશ ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-નિરા રૂપ શુભ વ્યાપારવાળાઓને વ્યાવૃત્ત કહે છે, વ્યાવૃત્તના ભાવ અથવા કમ` વૈયાવૃત્ય કહેવાય છે જેના અર્થ એ થાય કે સેવા કરવી વૈયાવૃત્યના દેશ ભેદ છે-(૧) આચાર્યંની સેવા કરવી આચાય વૈયાવૃત્ય છે (૨) ઉપાધ્યાયની સેવા કરવી ઉપાધ્યાય વૈયાવ્રત્ય છે (૩) વિર અર્થાત્ વૃદ્ધ મુનિની સેવા કરવી સ્થવિર વૈચાન્રુત્ય છે (૪) ગ્રહણુ—આસેવન રૂપ શિક્ષણના જે અભ્યાસ કરતા હાય એવા નવદીક્ષિત મુનિની સેવા કરવી ગ્લાનનૈયાનૃત્ય છે (૬) માસખમણુ થ્યાદિ તપસ્યા કરનાર તપસ્વીની સેવા કરવી તપરવી વૈયાનૃત્ય છે. (૭) સામિ ́ક અર્થાત્ સમાન સમાચારીવાળા સાધુની સેવા કરવી સામિક વૈયાવૃત્ય છે. (૮) અનેક કુળના સમૂહને ગણ કહે છે. કુળની સેવા કરવી કુળવૈયાવૃત્ય છે. (૯) અનેક ગણુના અર્થાત્ મુનિઓના સમૂહની સેવા કરવી ગવૈયાનૃત્ય છે. (૧૦) સંધની અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધસઘની સેવા કરવી સંઘવૈયાવૃત્ય છે. આ દશ પ્રકારનું વૈયાવ્રત્ય તપ છે. વૈયાવૃત્યથી સમાધિની પ્રાપ્તિ થાય છે, પ્રવચન સબન્ધી શકા-કાંક્ષા વગેરેની નિવૃત્તિ થઈ જાય છે અને પ્રવચનવાત્સલ્ય પ્રકટ થાય છે. પા
તત્ત્વાથ નિયુકિત—આ અગાઉ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિ છે પ્રકારના આભ્યન્તર તપમાંથી દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના તથા માત પ્રકારના વિનયનું નિરૂપણૂ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત વૈયાવૃત્યના માચાય વૈયાનૃત્ય, ઉપાધ્યાય વૈયાનૃત્ય આદિ દશ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ
જે નિર્જરા આદિ શુભવ્યાપારમાં પ્રવૃત્ત છે અને શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયા વિશેષના અનુષ્ઠાનમાં તત્પર છે, તેના ભાવ અથવા કમ વૈયાવૃત્ય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૮૦