________________
આવતી તપસ્યા વિશેષ દશ પ્રકારની છે
(૧) આલેચન (૨) પ્રતિક્રમણ (૩) તદુભય (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૯) ત૫ () છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત આ દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) આલોચન–એકાન્તમાં સ્થિત, પ્રસન્નચિત્ત, દેષ, દેશ તથા કાળના સ્વરૂપના જ્ઞાતા ગુરૂની સમક્ષ, શિષ્ય વિનયપૂર્વક આચનાના દશ દોષથી બચીને પિતાના પ્રમાદનું નિવેદન કરે છે–પિતાના દેષને પ્રકટ કરે છે તે આલેચના નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સ્થાનાંગસૂત્રના દશમાં સ્થાનમાં દશ દેના સંબંધમાં કહેવામાં આવેલ છે
આકસ્પિત, અનુમાનિત, દુષ્ટ, બાદર, સૂમ, છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્યક્ત અને તત્સવી નામના દશ દેષ આલેચનાના સમજવા જોઈએ. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ગુરૂને ઉપકરણ વસ્ત્ર આદિ આપીને, તેમને ચિત્તમાં પિતાની તરફ અનુકમ્પ ઉત્પન કરીને, આલેચના કરવી આકમ્પિત નામક દેષ છે.
(૨) વચનથી અનુમાન કરીને, આલેચના કરવી અનુમાનિત દેષ છે.
(૩) લોકેએ જે દેષને જોઈ લીધા હોય તેની જ આલેચના કરવી દષ્ટ નામક દેષ છે.
(૪) સ્થૂળ દેશની જ આલેચના કરવી ભાદર દેષ છે. (૫) સૂફમ-નાના સરખા અપરાધની આલોચના કરવી સૂમ દેષ છે.
(૬) છન્ન-કેઇ પુરૂષ દ્વારા દેષ પ્રકટ કરતી વખતે આ પ્રમાણે કહેવું કે જે દેષ એને લાગે છે તે જ મને પણ લાગે છે. આ રીતે પ્રચ્છન્ન (ગુપ્ત) રૂપથી દેશને જાહેર કરવું એ છનન નામક દેષ છે.
(૭) જ્યારે શોરબકોર થઈ રહ્યો હોય ત્યારે પિતાના દોષને પ્રકાશિત કરવા, જેને ગુરૂ પણ સારી પેઠે સાંભળી ન શકે, આ શબ્દા કુલ નામક દોષ છે.
(૮) એક જ અપરાધની અનેકની સામે આલેચના કરવી બહુજનનામક દેષ છે.
(૯જે અવ્યક્ત હોય અર્થાત્ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રને જે જ્ઞાતા નથી એવાની સામે આલોચના કરવી અવ્યકત દેષ છે.
(૧૦) જે દોષની આલોચના કરવાની હોય તે જ દેષનું સેવન કરનાર સાધુની સમક્ષ તે દોષની આલોચના કરવી તત્સવી નામક દેષ છે,
આ રીતે આલેચન દશ દેથી રહિત દ્વયાશ્રય અથવા વ્યાશ્રય હોય છે જેમ કે-કઈ અતિચારને જાહેર કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે યથાજે સાધુ શાસ્ત્રવિહિત આચારનું પરિપાલન કરે છે, મોક્ષને માટે પ્રયત્ન શીલ છે, અવશ્ય કરવા યાય પડિલેહન, પ્રમાજન, વૈયાવૃત્ય, સ્વાધ્યાય,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૭૪