________________
કરીને અથવા પિરસીનું ધ્યાન રાખીને મૂળસૂત્રનું અધ્યયન અથવા પઠન કરવું સ્વાધ્યાય છે.
(૫) ધ્યાન–જેના વડે વરતુનું ચિન્તન કરવામાં આવે તે ધ્યાન અત્રે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને ધમ ધ્યાન અને શુકલધ્યાન જ ગ્રહણ કરવું જોઈએ, આ પાંચમું આભ્યન્તર તપ છે.
(૬) શયન અથવા સ્થાનકમાં અર્થાત્ ઉભા થઈને કે બેસીને, કાયા સંબંધી ચેષ્ટાઓને ત્યાગ કરવો વ્યુત્સર્ગ છે.
આ છ પ્રકારના આયન્તર તપ છે. ૬રા
દશ પ્રકાર કે પ્રાયશ્ચિત કા નિરૂપણ
પારિજા હથિ’ ઈત્યાદિ
સૂત્રાર્થ–પ્રાયશ્ચિત્ત દશ પ્રકારના છે-(૧) આલોચન (૨) પ્રતિક્રમણ (૩) તદુભ-આલેચન-પ્રતિકમણ (૪) વિવેક (૫) વ્યુસર્ગ (૬) તપ (૭) છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક. ૬૩
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિનાં ભેદથી છ પ્રકારના આભ્યન્તર તપનું નિરૂપણ કરવામાં આવ્યું, તેમાં પ્રથમ આભ્યન્તર તપ પ્રાયશ્ચિતને દશ ભેદનું અહી નિરૂપણ કરવામાં આવે છે–
પ્રાયશ્ચિત્ત અર્થાત્ આત્મશુદ્ધિકારક ક્રિયાના દશ ભેદ છે–(૧) આલેચન (૨) પ્રતિકમણ (૩) ઉભય-આલેચનપ્રતિકમ (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૬) તપ (૭) છેદ (૮) મૂળ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાચિક આ રીતે (૧) આલેચન (૨) પ્રાયશ્ચિત્ત (૨) પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત (૩) તદભય પ્રાયશ્ચિત (૪) વિવેકપ્રાયશ્ચિત્ત (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત (૬) તપ પ્રાયશ્ચિત્ત (9) દપ્રાયશ્ચિત્ત (૮) મૂળપ્રાયશ્ચિત (૯) અનવથાપ્યપ્રાયશ્ચિત અને (૧૦) પાર ચિપ્રાયશ્ચિત્ત આ રાતે દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે.
(૧) આલેચન-આચાર્ય અને ઉપાધ્યાયની રૂબરૂ પિતાના પ્રમાદનું દશ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૭ ૨