________________
જે સાધક પ્રવચનમાં શ્રદ્ધા રાખતા થકા, પાત ની શિત મુજબ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણતા થકે, દિવસ અને રાત્રિદરમ્યાન કરવા ચૈાગ્ય ક્રિયાઓના પરિત્યાગ ન કરતા થકા, અનશન વગેરે તપ કરે છે, તે ક્રમનિરાના ભાગી થાય છે. પૂર્વાંત સત્તર પ્રકારના પૃથ્વીકાય સંયમ આદિનુ પાલન કરવા માટે અથવા પાંચ પ્રકારના સામાયિક ચારિત્ર આદિ રૂપ સયમના પાલન માટે રસપરિત્યાગ આદિ તપ કરવામાં આવે છે. તપથી ક્ર્મની નિર્જરા થાય છે અર્થાત્ જ્ઞાનાવરણુ આદિ કર્માંના આત્મપ્રદેશેાથી પૃથક્કરણ રૂપ પિરેશાટન થાય છે.
અશનના અથ છે-આહાર, તેના ત્યાગ કરવા અનશન છે આના મે સેદ્ર છે-ઈરિક અને યાવજીવ ઈરિક અનશન નૌકારશીથી લઈને ઉપવાસ વગેરે છ માસ સુધીનુ' હેાય છે, યાવજજીવ અનશનના ત્રણ ભેદ છે પાદાપગમનું ઇંગિતમરણ અને ભાતપ્રત્યાખ્યાન પાદપાપગમનના બે ભેદ છે સભ્યાધાત અને નિર્વ્યાઘાત જેને વ્યાધિ ઉત્પન્ન થઈ છે અને ધેાર વેદના થઇ રહી છે તે આયુષ્ય ખલી હાવા છતાં પણ પ્રાણેાની જે ઉત્ક્રાન્તિ કર છે તે સભ્યાઘાત પાદપાપગમન છે. જે સાધુનુ′ શરીર પ્રવજ્યા અને શિક્ષાપદ આદિના ક્રમથી ઘડપથી જરિત થઈ ગયુ છે, તે ચારે પ્રકારના આહારના ત્યાગ કરીને, પ્રશરત ધ્યાનમાં ચિત્ત પરોવીને, જીવજન્તુએ વગરની ભૂમિના આશરો લઈ ને, પાટ્ટુપ (વૃક્ષ)ની જેમ એક પડખેથી સુઈ જાય છે, હલનચલન તદ્દન બંધ કરી દે છે અને જીવનન અન્ત સુધી તે જ હાલતમાં સ્થિર રહે છે. આ નિર્વ્યાધાત પાદપેાપગમન કહેવાય છે. આ બંને પ્રકારના અનશન પાપાપગમન નામક છે.
શાસ્ત્રવિહિત ક્રિયાને ઇગિત કહે છે, તેનાથી યુક્ત મરણુ ઇંગિતમણુ સમજવું. આ અનશન વ્રતને પશુ તે જ સ્વીકાર કરે છે જે દીક્ષા અને શિક્ષાપત્ર આદિના ક્રમથી આયુષ્યને ક્ષીણ થયેલું સમજે છે. તે પેાતાના ઉપકરણાને ગ્રહણ કરીને જીવ-જન્તુ વિષેાણી ભૂમિભાગમાં ચાલ્યા જાય છે. એકલા જ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે અને મર્યાદા બાંધેલી ભૂમિમાં જગમનાગમન કરે છે. આ રીતે સમ્યજ્ઞાનમાં નિષ્ઠ થઈને સમાધિપૂર્વક પ્રણાને પરિત્યાગ કરી દે છે. ઇંગિતમરણુ પરપશ્ચિમ થી વત હાય છે અર્થાત્ આમાં પણુ ખીજાથી કોઇ પ્રકારની સેવા-શુશ્રૂષા કરવામાં આવતી નથી.
ભકતપ્રત્યાખ્યાન અનશન ગચ્છમાં રહેલા સાધુ માટે હાય છે. ગચ્છની અદર રહેલા સાધુ કોઈ વાર ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરે છે અને કયારેક ચાર પ્રકારના આહારના ત્યાગ કરે છે, દ્યેવટે સાથરા પર સુઇ જઈને, બધા પ્રકારના પચ્ચખાણ કરીને, શરીર અને ઉપકથ્રુ વગેરેમાં સમતાથી રહિત થઈને વય નમસ્કાર ગ્રહુ કરીને અથવા પાસે રહેતા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૬૮