________________
સામાન્ય પ્રકાર સે સર્વવ્રત કી ભાવનાઓં કા નિરૂપણ
‘વિજ્ઞાનુિંસમચોને’ ઇત્યાદિ
સૂત્રા–હિંસા આદિ પાપાનું સેવન કરવાથી આલેાક તેમજ પરલેાકમાં ઘેાર દુ:ખ થાય છે અને ચારે ગતિમાં ભ્રમણ કરવું પડે છે. પા
તત્ત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાત વિરમણુ આદિ પાંચ મહાતેમાંથી પ્રત્યેકની પાંચ-પાંચ ભાવનાઓનુ પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે બધાં વ્રત માટે સમાન ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ
હિં`સા આદિ અર્થાત્ હિ'સા, અનંત, અદત્તાદાન, અબ્રહ્મચય અને પરિગ્રહ આ પાંચે આસવાનું સેવન કરવાથી આલાકમાં તથા નારક વગેરે પરલેાકમાં ઘેાર દુઃખે ભાગવવા પડે છે એવી ભાવના રાખવી જોઇએ. કહેવાના આશય એ છે કે ઈશદાપૂર્વક હિ‘સા વગેરેનુ' સ્મરણ કરવાથી અહિક અને પારલૌકિક અનેક પ્રકારના અર્થોની પરમ્પરા ઉત્પન્ન થાય છે, નરક આદિ દુગતિએમાં તીવ્ર દુઃખનેા અનુભવ કરવા પડે છે, એવી ભાવના કરવાથી જવ પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત્તિ કરતા નથી હુંસા આદિમાં ધાર દુઃખ જ દુ:ખ છે અને તેના કારણે ચારે ગતિએમાં ભ્રમણ કરવુ' પડે છે. પદ્મા તત્ત્વાર્થદીપિકા—મની પૂર્વ' વિરતિરૂપ મહાવ્રતાને અને દેશવિરતિ રૂપ અણુવ્રતોમાંથી પ્રત્યેકની પાંચ-પાંચ ભાવનાએાનુ પ્રતિપાદન કરવામાં આવ્યુ, હવે બધાં વ્રતા માટે સાધારણ ભાવનાનું નિરાકરણ કરીએ છીએડિસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મચય અને પરિગ્રહ, આ પાંચ આસ્રવેમાં પ્રવૃત્તિ કરનારાઓને આલેકમાં તથા નરક આદિ પરલેાકમાં તીવ્ર યાતનાઓ ન લેગવવી પડે, આ પ્રકારની ભાવનાથી ત્રતીજીવ હિંસા અાદિમાં પ્રવૃત્તિ કરતા નથી. જે હિંડૈસા આદિમાં પ્રવૃત્તિ કરે છે તેને પ્રથમ તા આ જ લેકમાં અનેક અનર્થાંનેા સામના કરવા પડે છે પછી નરક આદિમાં દારૂણ્ ફળ ભેગવવા પડે છે એ પ્રમાણે પુનઃ પુનઃ ચિન્તન કરવુ. જોઇએ હિંસાથી કેવુ' ઉગ્ર દુ.ખ થાય છે એ ખતાવીએ છીએ-હિંસક જીવ સદૈવ ઉદ્વેગ અને ત્રાસનુ' સામ્રાજ્ય ફેલાવે છે, તેના વેશ ભીષણ હાય છે. તેના ભાલ પ્રદેશ પર કરચળીએ પડેલી રહે છે. તેની આંખામાંથી ઇર્ષ્યા અને ક્રોધ રૂપી અગ્નિ વરસે છે. તે દાંતાથી હેઠે ચાવતા હેાય છે અને પ્રાણિઓને ત્રાસ ઉપજાવતા હાય છે તે હમેશાં દુશ્મનાવટ ખાંધતા રહે છે. તે આ લેકમાં પણ લાઠી તથા ચાબુકે થી ફટકારાય છે, હાથકડી તથા જ જીરાથી જકડાય છે, ફાંસીના માંચડે ચઢવાને પાત્ર બને છે અને વિવિધ પ્રકારના લાઠી, ઈંટ આદિથી લેાકેા તેને મારે છે બીજા પણ અનેક પ્રકારનાં કલેશને પ્રાપ્ત થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૫૨