________________
ભયત્યાગ અને (૫) હાસ્યત્યાગ, આ ખીજાવ્રતની પાંચ ભાવના છે.
(૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસ્તીનું યાચનાપૂર્વક સેવન કરવું (૨) દરરોજ અવગ્રહની યાચના કરીને તૃષુ કાષ્ઠ વગેરેને ગ્રહણ કરવા (૩) પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવુ. (૪) સાધારણું પિણ્ડ અધિક સેવન ન કરવુ અર્થાત્ અનેક સાધુએ માટેના જે ભેગા કરેલા આહાર હાય તેમાંથી પેાતાના ભાગે હાય તેનાથી વધુ ન લેવું અને (૫) સાધુએની વૈયાવચ્ચ (સેવા) કરવી આ ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓ છે.
(૧) સ્ત્રી, પશુ અને નપુંસક વગરની વસતીમાં વાસ કરવા (ર) સ્ત્રીકથા ન કરવી (૩) સ્ત્રીના અગે પાંગનું અવલેાકન ન કરવું. (૪) પૂર્વ ભાગવેલા ભાગેનુ સ્મરણ ન કરવું અને (પ) દરરોજ સ્વાદિષ્ટ ભેાજનના પરિત્યાગ કરવા, આ ચેાથા વ્રતની પાંચ ભાવના છે.
(૧) પ્રશસ્ત રૂપ (૨) રસ (૩) ગધ (૪) સ્પર્શ અને (૫) શબ્દમાં રાગ તથા અપ્રશસ્ત રૂપાદિમાં દ્વેષ ધારણ ન કરવેા એ પાંચ પાંચમાત્રતની ભાવનાઓ છે. બધી મળીને પચ્ચીસ ભાવનાએ થાય છે !! ૫૬ ॥
તત્ત્વાથ નિયુક્તિ—અગાઉ સમ્પૂર્ણ પ્રાણાતિપાત વિમણુ આદિ પાંચ મહાવ્રતાની પ્રરૂપણા કરવામાં આવી હવે આ તેની દ્રઢતાને માટે એક એક મહાવ્રતની પાંચે પાંચ ભાવનાએ કહીએ છીએ
તે વ્રતાની સ્થિરતા માટે ધૈર્યાં આદિ પચ્ચીસ પ્રકારની ભાવનાઓનુ સેત્રન કરવુ જોઈએ અર્થાત્ સમ્પૂ` પ્રાણાતિપાત વિરમણુ આદિ પાંચ અણુવ્રતા તે દૃઢ કરવા માટે પચ્ચીસ ભાવનાએ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે– (૧) ઇયસમિતિ (ર) મનેાપ્તિ (૩) વચનપ્તિ (૪) એષણા (૫) આદાન નિક્ષેપણા (૬) આલેચ્ય સભાષણુ- સમઝી વિચારીને બેવુ (૭) ક્રોધને ત્યાગ (૮) લેભને ત્યાગ (૯) ભયના ત્યાગ (૧૦) હાસ્યને ત્યાગ (૧૧) અઢાર પકારથી વિશુદ્ધ વસતીનું યાચનાપૂર્ણાંક સેવન કરવુ. (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને તૃણુ કાષ્ઠ વગેરેનું ગ્રહણ કરવું (૧૩) પીઢ-પાઢ વગેરે માટે પણ વૃક્ષ વગેરે ન કાપવા (૧૪) સાધારણ પિણ્ડનું પેાતાના ભાગથી વધારે સેવન ન કરવું (૧૫) સાધુએની વૈયાવચા (શુશ્રુષા) કરવી (૧૬) શ્રી પશુ અને નપુંસકના સંસગ વાળી પથારી અને આસનના સેવનથી દૂર રહેવુ (૧૭) રાગયુક્ત સ્રીકથાના ત્યાગ (૧૮) *એની મનેાહર ઇન્દ્રિયાને ન જોવી (૧૯) પૂર્વ ભાગવેલા ભેગાનું સ્મરણ ન કરવું (ર૦) દરરાજ સ્વાદું ભાજ નના ત્યાગ કરવા-કયારેક કયારેક ઉપવાસ વગેરે કરવા (૨૧–૨૫) મનેાજ્ઞ અને અમનેાન સ્પ રસ, ગધ, રૂપ તથા શબ્દ પર રાગ-દ્વેષ ન કરવા. આ પચ્ચીસ ભાવના છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૪૮