________________
પોષધોપવાસવ્રત કે પાંચ અતિચારોં ના નિરૂપણ
“જો હોવવારણ ભૂરિસ્ટેહિ” ઈત્યાદિ
સૂત્રાર્થ–અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત શય્યા સંરતારક આદિ પૌષધોપવાસના પાંચ અતિચાર છે.
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં કમાગત દ્વિતીય શિક્ષાવ્રત દેશાવકાશિકના આનયનપ્રવેગ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમપ્રાપ્ત ત્રિીજા શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રતના અપ્રતિલેખિત-પ્રતિલેખિત શય્યાસંસ્કારક આદિ પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ
ત્રીજા શિક્ષાત્રત પૌષધેપવાસના પાંચ અતિચાર છે જે આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા દુષ્પરિણમન રૂપ છે તેમના નામ આ પ્રમાણે છે (૧) અપ્રતિલેખિત-પ્રતિલેખિત શય્યાસંસ્તાર (૨) અપ્રમાજિત-પ્રમાજિત શાસંસ્તાર (૩) અપ્રતિખિત-દુપ્રતિલેખિત-ઉચ્ચારપ્રસવણભૂમિ ૫) પૌષધોપવાસનું સમ્યક્ પ્રકારે અનનુપાલન આ પાંચ પૌષધોપવાસ બતના અતિચાર છે.
આમાંથી (૧) પથારી અને સંથારાનું પડિલેહન ન કરવું, અથવા અન્યમનસ્કભાવથી પડિલેહન કરવું પ્રથમ અતિચાર છે. (૨) પથારી અને સંથારાનું બીલકુલ જ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રમાર્જન કરવું બીજે અતિચાર છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારપ્રસ્ત્રવણભૂમિનું પડિલેહન-પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રતિલેખનપ્રમાર્જન કરવું એ ત્રીજા તથા ચોથા અતિચાર છે. (૫) આગમત વિધિ અનસાર પૌષધવ્રતનું ચોગ્ય રૂપથી પાલન ન કરવું અર્થાત્ વ્રતના સમયમાં આહારનું, શરીરસુશોભનનું, મિથુન આદિ વિવિધ પ્રકારના વ્યાપારને વિચાર-ચિતવન કરવું પાંચમે અતિચાર છે.
સાથરા વગેરેમાં જીવજતુ છે કે નહીં આ રીતે આખના વ્યાપાર ૩૫ જે અવલોકન છે તેને પ્રતિલેખન કહે છે. પ્રતિલેખન જ પ્રતિલેખિત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨