________________
સામાયિકતનું પાલન કરવુ' જોઈ એ. ઉપાસકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં હ્યુ` છે-શ્રમણેાપાસકે સામાયિકના પાંચ અતિચાર જાણવા જોઈએ પરન્તુ તેમનું આચરણ કરવુ જોઈ એ નહી'. આ પાંચ અતિચાર આ મુજબ છે (૧) મનેાદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકની સ્મૃતિ ન રાખવી અને (૫) અનવસ્થિતપણે સામાયિક કરવી જા
દેશાવકાશિકવ્રત કે પાંચ અતિચારોં કા નિરૂપણ
‘Àલાવાલિયરલ’ ઈત્યાદિ
સુત્રા –દેશાવકાશિક વ્રતના આનયન પ્રયાગ આદિ પાંચ અતિચાર છે.પ૦ના તત્ત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં સામાયિક નામક પ્રથમ શિક્ષાવ્રતના મનાદુપ્રણિધાન આદિ પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. હવે ક્રમપ્રાસ દ્વિતીય શિક્ષાવ્રતના, માર તેામાના દશમા દેશાવકાશિક વ્રતના નયનપ્રયાગ આદિ પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ
દેશાવકાશિક વતના, જે શિક્ષાવ્રતામાં ખીજુ છે, માનયનપ્રયાગ આદિ પાંચ અતિચાર છે. તે આ પ્રમાણે છે(૧) માનયનપ્રયાગ (૨) પ્રેષણપ્રયાગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત અને (૫) મહિઃપુદ્ગલક્ષેપ આ પાંચ અતિચાર માત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ રૂપ છે એમનુ સ્વરૂપ આ પ્રકારે છે–(૧) પહેલા જે દેશની મર્યાદા કરેલી છે તેમાં રહેલા કોઇ વી પુરૂષને કાઈ પ્રયેાજન ઉપસ્થિત થઈ જાય ત્યારે તે બહારના પ્રદેશથી કાઈ વસ્તુને લઈ આવે' એ પ્રમાણે કહીને મગાવે છે ત્યારે આાનયન પ્રચાગ અતિચાર લાગે છે. તાત્પર્ય એ છે કે પેાતાના મર્યાદિત ક્ષેત્રમાં સ્થિત રહીને મર્યાદા બહારના નિષિદ્ધ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૩૬