________________
ગદુપ્પણિધાન છે.
(૪) સામાયિકનું સ્મરણ ન કરવું, એકાગ્રતા ન રહેવી, એ પણ ખબર ન પડે કે મેં શું વાંચ્યું છે અને શું નથી વાંચ્યું? આ રીતે મનની એકાગ્રતાને અભાવ મૃત્યકરણ સમજવું ઘટે.
(૫) સામાયિક અનવસ્થિત કરવી અર્થાત્ વ્યવસ્થિત રૂપે ન કરવી.
આ રીતે મને દુપ્પણિધાન આદિ ધ્યાનવિશેષ રૂપ સામાયિક વ્રતના પાંચ અતિચાર છે. ૧૪
તવાર્થનિયતિ–પહેલા ક્રમના અનુસાર અનર્થદડવિરતિ નામક ત્રીજા ગુણવ્રતના કન્દર્ય આદિ પાંચ અતિચાર પ્રતિપાદન કરવામાં આવ્યા. હવે કમપામ બાર વડે પિકી નવમાં અને શિક્ષાવ્રતમાના પહેલા સામાયિક વ્રતના મને દુપ્રણિધાન આદિ પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ| સામાયિક વ્રતના યોગદુપ્પણિધાન આદિ પાંચ અતિચાર છે-(૧) મનોગદુપ્રણિધાન (૨) વચનગદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકની સ્મૃતિ ન રાખવી અને (૫) અનવસ્થિતપણે સામાયિક કરવી. આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ છે.
પ્રણિધાનને અર્થ છે–પ્રયોગ-વ્યાપાર દુષ્ટ પ્રણિધાન દુપ્રણિધાન કહેવાય છે તે ત્રણ પ્રકારના છે-મનદુપ્રણિધાન, વચનદુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ક્રોધ, માન, માયા, લાભ, દ્રોહ, ઈર્ષા વગેરેના કારણે ચિત્તમાં ભ્રમણ થવી અને ઘર સંબંધી સુકૃત તથા તથા દુષ્કતને વિચાર કરે મને દુપ્રણિધાન છે.
(૨) નિષ્ફર અને પાપયુક્ત ભાષાને પ્રગ કર વયનદુષણિધાન છે.
(૩) વગર પૂજેલી અને વગર એલી જમીન પર હાથ–પગ આદિ શરીરના અવયવોને સ્થાપિત કરવા કાયદુપ્રણિધાન છે.
(૪) સામાયિક કયારેક કરવી, કયારેક ન કરવી સમય પૂરે થતા અગાઉ જ સામાયિક પાળી લેવી, સામાયિક જ ભૂલી જવી ઈત્યાદિ સામાયિકનું રમૃત્યકરણ કહેવાય છે. ચિત્તની એકાગ્રતા ન રહેવી, સામાયિક સંબંધી
સ્મરણ ન રહેવું, મારે સામાયિક કરવી છે કે નથી કરવી, મેં સામાયિક કરી કે નહીં, આ બધું સમરણ ન રાખવું મૃત્યકરણ કહેવાય છે. મોક્ષના સાધનભૂત અનુષ્ઠાન સ્મૃતિસારક જ હોય છે.
(૫) નિયત સમયે સામાયિક ન કરવી અનવસ્થિત સામાયિક કરી એમ કહેવાય છે.
આ પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર છે. આથી વ્રતધારી શ્રાવકે મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચારના પરિત્યાગ કરતા થકા
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૧ ૩૫