________________
લાગે છે. આથી પાંચમા અણુવ્રતના ધારકે ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ આદિ પાંચે અતિચારાના પરિત્યાગ કરવા જોઈએ અન્યથા ક્ષેત્ર-વાસ્તુ વગેરેને પ્રમાણથી અધિક ગ્રહણ કરવાથી ઇચ્છાપરિમાણુવ્રતનું પાલન થશે નહી'. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે-શ્રમણેાપાસકે ઇચ્છાપરિમાણુવ્રતના પાંચ અતિચાર જાણવા જોઈ એ પરન્તુ તેમનુ આચરણ કરવુ જોઈ એ નહી. આ પાંચ અતિચાર આ પ્રમાણે છે-(૧) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ (૨) ક્ષેત્ર-વાસ્તુપ્રમાણાતિક્રમ (૩) હિરણ્ય-સ્વર્ણ પ્રમાણુતિક્રમ (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અને કુષ્યપ્રમાણાતિક્રમ. ૪પા ‘ફિસિયત પવૃદ્ધત્તિ' ઈત્યાદિ
દિગ્વિરત્યાદિ સાત શિક્ષાવ્રત કે પાંચ પાંચ અતિચારોં કા નિરૂપણ
સૂત્રા–દિશાવ્રતના ઉધ્વ'દિશાપ્રમાણાતિક્રમ આદિ પાંચ અતિચાર જાણવા જોઈએ. ૫૪૬ા
તત્ત્વાથ દીપિકા—માનાથી પહેલા સ્થળપ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અણુવ્રતાના ક્રમથી પાંચ-પાંચ અતિચારાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, હવે દિગ્દત આદિ સાત ગુણવ્રત તથા શિક્ષાવ્રતામાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારાનું નિરૂપણ કરવા માટે સપ્રથમ પહેલા દિગ્દત નામ* ગુણુવ્રતના પાંચ અતિચારી કહીએ છીએ
દિવિરતિ નામક ગુણુવ્રતરૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે–(૧) 'દિશા-પ્રમાણાતિક્રમ (૨) અાદિશાપ્રમાણાતિક્રમ (૩) તિ ́િશાપ્રમાણાતિક્રમ (૪) ક્ષેત્રવૃદ્ધિ અને (૫) સ્મૃતિ-અન્તર્ધાન આ પાંચ અતિચાર ગાત્માને મલીન મનાવનારા દુષ્પરિણામ છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૨૭