________________
(૫) કામગની ઉત્કૃષ્ટ અભિલાષા થવી કામગતીભિલાષ અતિચાર છે. પિતાની પત્ની સાથે વધારે કામસેવનની ઈચ્છા રાખવાથી પણ આ અતિચાર લાગે છે. કામોત્તેજક વાજીકરણ આદિ પ્રયોગ કરીને, ખરજવાને ખજવાળવાની માફક, કામગની ઘણી શક્તિ સંપાદન કરીને કામ ગની ઈરછાને વધારવી એ પણ કામભે ગતીવ્રાભિલાષ છે. આત્મા તેમજ મનમાં મલીનતાં ઉત્પન્ન કરવાના કારણે-આ અતિચાર છે.
આ રીતે આ પરવિવાહરણ આદિ સ્વદારસંતોષ રૂપ યૂ મિથુન વિરતિ લક્ષણવાળા ચેથા અણુવ્રતના અતિચાર છે. આ કારણે ચેથા અણુવ્રતના ધારકે પરવિવાહકરણ આદિ પાંચ અતિચારેને પરિહાર કરીને સ્વદારતેષ વ્રતનું સમપ્રકારથી પાલન કરવું જોઈએ. અન્યથા પરવિવાહકરણ આદિ પાંચ અતિચારોનું સેવન કરવાથી શું અણુવ્રત ખંડિત (દૂષિત થઈ જાય છે, ભગવાને અતિચારના વિષયમાં કહ્યું છે-“અતિચાર જાણવા યોગ્ય જરૂર છે પણ આચરણમાં મૂકવા છે.ગ્ય નથી.” ઇજા
- તત્ત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ક્રમપ્રાપ્ત ત્રીજા અણુવ્રત સ્થૂળસ્તેય વિરમણ વ્રતને તકરપ્રયાગ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત, સ્થૂળમૈથુન વિરમણ, જે સ્વદારસંતોષાત્મક છે, તે ચેથા અણુવ્રતના ઈત્વરિકાપરિગૃહીતાગમન આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ
ચોથા સ્વદ રસતેષ રૂપ ધૂળમૈથુન વિરમણ વ્રતના ઈવરિકા પરિગ્રહી તાગમન આદિ પાંચ અતિચાર જાણવા ગ્ય છે-(૧) ઇરિકા પરિગ્રહીતાગમન (૨) અપરિગ્રહીતાગમન (૩) અનંગક્રીડા (૪) પરવિવાહરણ અને (૫) કામગતીત્રાભિલાષ આ પાંચ અતિચાર આત્માને મલીન કરનારાં દુષ્પરિણામ છે. એમનું સ્વરૂપ આ પ્રકારનું છે
(૧) ઈન્ફરિકા અર્થાત્ અલ્પવયસ્ક અથવા કાચી વયવાળી સ્ત્રી તે પરિગૃહીતા અર્થાત્ વિવાહિત થઈ ચૂકી હોય તે પણ તેની સાથે ગમન કરવું ઈત્વરિકાપરિગ્રહીતા કહેવાય છે. (૨) જેનું વાગ્દાન થઈ ગયું હોય તે અપરિગૃહીતા કહેવાય છે, અર્થાત્ જેની સાથે સગપણ થઈ ગયું છે પરંતુ લગ્ન ન થયું હોય એવી સ્ત્રીની સાથે ગમન કરવું અપરિગૃહીતાગમન છે, (૩) કામગના અંગો સિવાયના અન્ય અંગેથી ક્રીડા કરવી અનંગકીડા અતિચાર છે.
(૪) પિતાના સન્તાન સિવાય બીજાને વિવાહ સંબંધ જેડ પરવિવાહકરણ કહેવાય છે.
(૫) શબ્દ આદિ કામોની તીવ્ર અભિલાષા રાખવી કામગતીત્ર. ભિલાષ અતિચાર છે. પોતાની પત્ની સાથે નિરન્તર ભેગ ભેગવવાની ઈચ્છા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૨ ૩