________________
નથી અને બીજાને વેચી શકાય છે. છદ્મરૂપતા ઉત્પન્ન કરવી વ્યાજીકરણ કહેવાય છે. અણુવ્રતધારીએ આ પ્રમાણે કરવું જોઈએ નહીં.
આવી રીતે તેનાહત આદિ પાંચ સ્થળસ્તેય વિરમણ અણુવ્રતના અતિચાર છે. અણુવ્રતીએ આ પાંચે અતિચારોને વજર્ય ગણવા જોઈએ. આ અતિચારોને પરિત્યાગ કરીને સ્થૂળતેય વિરમણ રૂપ ત્રીજા અણુવ્રતનું સમીચીન રૂપથી પાલન કરવું જોઈએ. ઉપાસક દશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે– સ્થળ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોગ છે પરન્ત આચરવા ચોગ્ય નથી. આ અતિચાર આ પ્રમાણે છે–સ્તનાહત. તસ્કરોગ વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કૂટતુલાકૂટમાન, ત—તિ રૂપક વ્યયહાર, ૪૩
ચોથે અણુવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ
“પરથાર સૂત્તરિયા પરિણિયા ઈત્યાદિ
સૂત્રાર્થ-ઈવરિકા પરિગ્રહીતાગમન આદિ ચતુર્થ અણુવ્રતનાં પાંચ અતિચાર છે. ૪૪
તવાથદીપિકા-પહેલા ક્રમ પ્રાપ્ત ત્રીજા અણુવ્રત રધૂળરતેય વિરમણ વતના તકરપ્રયાગ આદિ પાંચ અતિચાર પ્રરૂપિત કરવામાં આવ્યા હવે ક્રમ પ્રાપ્ત ચોથા સ્થૂળ શૈથુન વિરમણ વ્રતના ઈત્વરિકા પરિગ્રહીતાગમન આદિ પાંચ અતિચારે નું કથન કરીએ છીએ
ધૂળમથુન વિરમણ રૂપ ચાય અણુવ્રતના ઇત્વરિકા પરિગૃહીતાગમન વિગેરે પાંચ અતિચાર જાણવા જોઈએ. આ અતિચારો આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા પરિણામ વિશેષ છે. આ પાંચ અતિચાર આ મુજબ છે(૧) ઇરિકાપરિગૃહીતાગમન (૨) અપરિગ્રહીતાગમન (૩) અનંગકીડા (૪) પર વિવાહ કરણ અને (૫) કામગતીત્રાભિલાષ આ પાંચે અતિચારોનું સ્વરૂપ નિમ્નલિખિત છે.
(૧) ઇરિકા અર્થાત્ અલ્પવયસ્કા અથવા નાની (કાચી) વયની જો કે તેનું વેવીશાળ થઈ ગયું છે અથવા વિવાહિત થવાથી કોઈની પત્ની થઈ ચૂકી છે તે પણ દારકર્મ માટે સર્વથા અસમર્થ છે. તેની સાથે ગમન કરવું ઈવરિકાપરિગૃહીતાગમન છે.
(૨) જે વાગૂદત્તા છે પરંતુ જે વિવાહિત નથી તે અપરિગૃહીતા કહે, વાય છે. તેની સાથે ગમન કરવું અપરિગૃહીતાગમન કહેવાય છે.
(૩) સંભોગના અંગે સિવાયના અન્ય અંગોથી કીડા કરવી અનંગકીડા કહેવાય છે.
(૪) પિતાના સન્તાન સિવાયના બીજાઓને વિવાહ કરાવે પરવિવાટકરણ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૨૨