________________
મૂર્છા જ પરિગ્રહ છે. તે મૂર્છારૂપ પરિગ્રહ ચેતન એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય પદાર્થોમાં, અચેતન વાસ્તુ તથા હીરાઝવેરાતમાં, રાગ વગેરે આત્મિક પરિણામા તથા બાહ્ય અને આભ્યન્તર દ્રયૈામાં ઉત્પન્ન થાય છે. આ દ્રવ્ય કાઈ જગાએ માત્ર પુદ્ગલ દ્રવ્ય જ ડાય છે જ્યારે કયાંક આત્મપ્રદેશાથી યુક્ત ડાય છે. દ્રષ્યના ગ્રહણથી તે પરિગ્રહ. ચાર પ્રકારના છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી દ્રવ્યથી વાસ્તુ-ક્ષેત્ર આદિ વિષયક થાય છે, ક્ષેત્રથી ગામ નગર વગેરેથી વચ્છિન્ન દ્રવ્ય વિષયક થાય છે, કાલથી રાત્રિ-દિવસ આદિથી વ્યવચ્છિન્ન દ્રવ્ય વિષયક થાય છે અને વિશિષ્ટ વસ્તુની ઉપલબ્ધિમાં થાય છે. જો ઉત્કૃષ્ટ ઉપલભન હાય તેા ઉત્કૃષ્ટ મૂર્છા થાય છે, તથાવિધ વસ્તુનુ' ઉપલ'ભન ને હાય તે। મધ્યમ મૂર્છા થાય છે અને જઘન્યમાં જઘન્ય મૂર્છા થાય છે. આ મૂર્છાના અનેક પર્યાયવાચક નામ છે જેમ કે-ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષા, કાંક્ષા, ગામ, લેાભ વગેરે આમાંથી ઇચ્છાનું રવરૂપ આ પ્રમાણે છેનિન પુરૂષ સે રૂપીઆની કામના કરે છે, જેની પાસે સેા છે તેને હજારહજારપતિ લાખની અભિલાષા કરે છે, લક્ષાધિપતિ રાજા બનવા ચાહે છે, રાજા ચક્રવતી બનવાના મનારથ સેવે છે, ચક્રવતી ઇદ્રપદ પામવાની કામના રાખે છે, ઇન્દ્ર બ્રહ્મલેાક પ્રાપ્ત કરવાની આકાંક્ષા સેવે છે, બ્રહ્મા વિષ્ણુનુ પદ મળે એવું ઇચ્છે છે તે વિષ્ણુ શિવ-મહાદેવ બનવાને મનસુખ સેવે છે. આ તૃષ્ણાના કાઈ ઈંડા જ નથી, ' ।।૧૫
મધ્યમ
દશવૈકાલિકસૂત્રના છાં અધ્યયનની ૨૧મી ગાથામાં કહ્યું કે- મૂર્છાને પરિગ્રહ કહેલ છે.’ ર૯
પાંચ અણુવ્રત કા નિરૂપણ
‘હિંતો ફેસગો’ ઇત્યાદિ
સુત્રા આ હિંસા આદિ અવ્રતાથી એકદેશથી નિવૃત્ત થવુ' પાંચ અણુમત છે. પઢા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૦૫