________________
બ્રહ્મમાણ અને ધાય માણુદ્રગ્યે જ આપી શકાય છે આથી તેને દ્રવ્યના એક દેશવિષયક જ સમજવા જોઈએ. સમસ્ત દ્રવ્ય વિષયક સમજવા જોઇએ નહી”. ભાવાથ એ છે કે ગ્રહણ અને ધારણ સાક્ષાત્ રૂપથી પુદ્ગલ દ્રવ્ય અને શરીરાનુ હોય છે, જીવાનુ' જે ગ્રહણ થાય છે તે પુદ્ગલ દ્રવ્ય દ્વારા જ થાય છે, સાક્ષાત્ રૂપથી નહી'. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ત્રીજા આસવદ્વારમાં કહ્યું છે--અદત્તના અથ સ્તેય થાય છે.'
અન્યત્ર પણ કહ્યું છે-જે વસ્તુ ખીજા દ્વારા આપવામાં આવેલી ન હૈય તેમજ શાસ્ત્રમાં જેના નિષેધ કર્યો હાય, તેનું વ્રતુણુ કરવુ' જોઇએ નહી', પછી ભàને તે દાંત ખેાતવાની સળી જ કેમ ન હુંય.' ા૨ણા
‘મવેર મેદુળ' ૨૮/ સૂત્રાથ’-બ્રહ્મચર્ય'નુ' પાલન ન કરવુ મૈથુન છે. રીઢા
મૈથુન કા નિરૂપણ
તત્ત્વા દીપિકા—હિંસા આદિ અત્રમાંથી પૂર્વસૂત્રમાં અનુક્રમથી હિંસા, અને મૃષાવાદના નિરૂપણ પછી સ્ટેયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં મળ્યું. હવે ચેાથા મૈથુન અવ્રતની પ્રરૂપણા કરીએ છીએ–
જેનું પાલન કરવાથી અહિંસા આદિ ધમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તે બ્રહ્મ ડેવાય છે. જેના વડે બ્રહ્મનું આચરણુ કરવામાં આવે તે બ્રહ્મચય જેમાં બ્રહ્મચય ન હાય તે અબ્રહ્નચય અર્થાત્ મૈથુન કહેવાય છે. રા
તત્ત્વાથ નિયુક્તિ—પહેલા પ્રાણાતિપાત આદિ પાંચ અત્રતામાંથી ક્રમથી Rsિ'સા, મૃષાવાદ અને તેયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યુ, હવે ક્રમપ્રાપ્ત મૈથુનના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ
બ્રહ્મચર્યના અભાવને અબ્રહ્મચય કહે છે. આત્મા લેાકાકાશના અસ ખ્યાત પ્રદેશેાની ખરાખર હાવાથી બૃહત્-વિશાળ છે, આથી તેને હ્મ કહે છે, તેનું ચરણ અર્થાત્ સેવન કરવું બ્રહ્મચય છે. મૃત્યુ સુધી સ્ત્રી અાદિનું સેવન ન કરવું, ચિત્તની બહિર્મુખ વૃત્તિ ન હોવી બ્રહ્મચય છે, આથી કૃત, કારિત અને અનુમેઇન એ ત્રણ કારણે સહિત મન, વચન અને કાયાના ચેગથી કામિની વિષયના ત્યાગ કરવા બ્રહ્મચય કહેવાય છે. એનાથી ઇન્દ્રિયદ્વારનુ સંવર થાય છે, આત્મામાં જ વૃત્તિ થાય છે, તેમજ પ્રતિષ્ઠિત થાય છે, જે પ્રાચય થી વિપરીત છે તે અબ્રહ્મચય જે પુરૂષ જવે શાળી છે અને વિવેકના બળથી જેના રાગ વગેરે વિકાર શાન્ત થઈ ગયા છે, તે અબ્રહ્મચયના સર્વથા જ ત્યાગ કરી દે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા આસત્રદ્વારમાં કહ્યુ છે-અબ્રહ્મચય મૈથુન કહેવાય છે. ૫૨૮
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૦૦