________________
દાનને પ્રસંગ પણ આવતું નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં આગળ આત્માની સંકલેશભાવથી મ લિકે નહીં આપેલી વરતુ સ્વીકારવામાં પ્રવૃત્તિ હોય છે તે જ બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય તે પણ તેય કહેવાય છે. અદત્ત પાંચ પ્રકારના છે. (૧) દેવાદાર (૨) ગુરૂઅદત્ત (૩) રાજાદત્ત (૪) ગાથા પતિ-અદત્ત અને (૫) સાધાર્મિક અદત્ત. ર૭ા
તત્વાથ નિયુક્તિ-હિંસા આદિ પાંચ ત્રમથી પહેલા હિંસાના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, ત્યારબ દ મૃષાવાદના સ્વરૂપનું કથન પણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત તેમના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ
માલિક દ્વારા અપ્રદત્ત વસ્તુનું પ્રમત્ત યેગથી ગ્રહણ કરવું અદત્તાદાન, અથવા તેય કહેવાય છે. જે આપવામાં આવ્યું હોય તે “દત્ત' કહેવાય છે. અહીં કર્મના અર્થમાં “કત પ્રત્યય થયે છે, કર્તાને જે કરવા માટે પ્રિય હોય તે કર્મ કહેવાય છે. “આ મારી છે આ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવેલી વસ્ત દેવ આદિ પાંચમાંથી કઈ વડે જે કોઈને આપવામાં આવે છે તે દત્ત કહેવાય છે. પરંતુ જે વસ્તુ દેવેન્દ્ર આદિ દ્વારા પરિગૃહીત છે પણ દત્ત નથી, તેને હવાલે લે, સ્વરછાથી ધારણ કરવું, દુરાગ્રહ અથવા બળાત્યારથી તેની સામે અથવા ચેરીથી લઈ લેવું એ તેય છે. દેવેન્દ્ર આદિ દ્વારા પરિગ્રહીત અને આપવામાં આવતી હોય તેવી શકયા ભજન, પાણી, પાત્ર, વસ્ત્ર આદિ ઉપાધિ અને ઘણય છે અને તીર્થકર ભગવાને આગમમાં તેની આજ્ઞા ન આપી હોય તો તેને ગ્રહણ કરવું એ પણ તેય છે. આ રીતે બીજાના દ્વારા પરિગૃહીત પણ અષય વસ્તુ જે તે આપ હાય તે-અદત્તાદાન ન હોવા છતાં પણ તેને ગ્રહણ કરવું તેય જ ગણાય. કારણ કે શાસ્ત્રમાં અનેષણીય આદિનું ગ્રહણ કરવાને નિષેધ કરવામાં આવ્યું છે. શાસ્ત્રને તે પ્રતિષેધ બળવાન છે, આથી જે શાસ્ત્રનિષિદ્ધ છે તેનું ગ્રહણ કરવું તેય છે. શાસ્ત્ર પણ જ્ઞાનાત્મક છે. આત્માનું પરિણામ વિશેષ જ છે. તે શાસ્ત્ર રૂપ જ્ઞાનપરિણામનું પરિણામી આત્માથી અભેદને ઉપચાર કરવામાં આવે છે આથી “પર” શબ્દથી તેનું ગ્રહણ કરવું શક્ય છે આશય-સારાંશ એ થયે કે શ સ્ત્ર રૂપ પર-આત્મા દ્વારા અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન જ છે. ઘનઘાનિ કર્મોને ક્ષય કરી નાખનારા ભગવાનના ઉપદેશથી ભાવત રૂપ પરિણામ જેનામાં ઉત્પન થયું છે, એવા ગણધર તથા પ્રત્યેક બુદ્ધ સ્થવિર પણ અનેષણીય આદિને નિષેધ ફરમાવે છે.
અદત્તાદાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદથી ચાર પ્રકારના છે. જ્યારે તણખલા જેવા દ્રવ્યોને પણ કે જેને બીજાઓએ ગ્રહણ કરી રાખ્યા હોય અથવા ગ્રહણ કરી રાખ્યા ન હોય, વગર આપે ગ્રહણ કરવાસ્તેય છે તે પછી સુવર્ણરત્નમણિ અને પદ્મરાગ મણિ વગેરેની તે વાત જ શું કરવી?
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨