________________
ગુજરાતી અનુવાદ
કામણુ શરીરના લક્ષણનુ" કથન સ, ૩૧
૬૧
જવાખઃ—ગૌતમ, વૈક્રિયવાળાને આહારક શરીર હાતું નથી અને આહારકવાળાને વૈક્તિ શરીર પણ હેતુ નથી. તેજસ અને કાણુ શરીરના વિષયમાં ઔદારિક શરીર માટે જે કહ્યું તેજ સમજવાનું છે અને આહારક શરીરના વિષયમાં પણ તેજ પ્રમાણે કહેવું જોઈ એ અર્થાત્ જેને વૈક્રિય અને આહારક શરીર હાય છે તેમને તૈજસ અને કાણુ શરીર નિયમથી હાય છે. પ્રશ્નઃ—ભગવંત, ! જેમને તૈજસ શરીર હાય છે તેમને કાણુ અને કાણુવાળાને તૈજસ શરીર હાય છે ?
ઉત્તરઃ—ગૌતમ, જેને તેજસ શરીર હેાય છે તેમને કાણુ શરીર નિયમથી હાય છે અને જેને કાણુ શરીર હાય તેમને તૈજસ શરીર નિયમથી હાય છે ॥ ૩૦ ||
'कम्मगं उबभोगवज्जिए'
મૂળસૂત્રા :-કાણુશરીર ઉપભાગથી રહિત છે ॥ ૩૧ ||
તત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં ઔદારિક વૈષ્ક્રિય આહારક તૈજસ અને કાણુ ના ભેદથી પાંચ પ્રકારના શરીરાનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કાણુનું પ્રકરણ આવવાથી તેના વિષયમાં ઘેાડી વિશિષ્ટતાનુ પ્રતિપાદન કરીએ છીએ—
કર્માંથી ઉત્પન્ન થનાર, પૂર્વાંકત સ્વરૂપવાળુ કાણુ શરીર ઉપભાગથી રહિત છે. ઇન્દ્રિયાદ્વારા શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શી વગેરેની ઉપલબ્ધિ થાય તેને ઉપભાગ કહેવાય છે. કામણુ શરીર આ ઉપભાગથી રહિત છે. વિગ્રહગતિમાં કાણુશરીરનું અસ્તિત્ત્વ હાવા છતાંપણુ લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું વિદ્યમાનપણું હેાવા છતાંપણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાવાથી શબ્દ વગેરે ભાગ, ઉપભાગ થતા નથી.
ઔદારિક વગેરે શરીરના સદ્ભાવમાં સુખ દુઃખ રૂપ વિષયાના ઉપભેાગતા પ્રત્યક્ષથી સિદ્ધ છે પરંતુ જ્યારે વિગ્રહગતિમાં કાણુશરીર હાય છે ત્યારે આ શરીરથી શબ્દ વગેરે વિષયાના ઉપભાગ થઈ શકતા નથી. આથી જ કાણુ શરીરને ઉપભાગથી રહિત કહેવામાં આવ્યું છે. ॥ ૩૧ ॥
'ओरालिए दुविहे सम्मुच्छिमे गव्भवक्कंतिए य' ।
મૂળસૂત્રા—ઔદારિક શરીર એ પ્રકારના છે—સમૂ॰િમ અને ગર્ભવ્યુત્ક્રાન્તિક ॥૩૨॥
તત્વાથ દીપિકા——પહેલા ત્રણ પ્રકારના જન્મ કહેવામાં આવ્યા છે તેમાંથી કયા જન્મમાં ઔદારિક આદિ પાંચે શરીરમાંથી કયું શરીર હાય છે, આવીજિજ્ઞાસા થવાથી કહેવામાં આવે છે કે ઉદાર અર્થાત્ સ્થૂળ પુદ્ગલાથી બનનારૂ' શરીર ઔદારિક કહેવાય છે તેના એ ભેદ છે—સમૂમિ અને ગવ્યુત્ક્રાન્તિક. આ રીતે સમ્પૂમિ જન્મ અને ગજન્મથી ઉત્પન્ન થનારા જીવાને ઔદારિક શરીર હોય છે. અહી એવી અટકળ કરવાની નથી કે તેમને માત્ર ઔદ્યારિક શરીર જ હેાય છે. કારણકે તેમને તેજસ અને કા`ણુ શરીર પણ હેાય છે. લબ્ધિનિમિત્તક વૈક્રિય અને આહારક શરીર પણ ગર્ભજ જીવાને આગળ જતાં હેાઈ શકે છે. ઔદ્યારિક શરીર જઘન્યથી આંગળીના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી હજાર ચેાજન પ્રમાણથી કંઈક વધારે હોય છે.
ઔદારિક શરીર, જેમ-જેમ આયુષ્ય વધતુ જાય છે તેમ-તેમ વધતુ જાય છે અને જ્યારે આયુષ્યને ક્ષય થવા લાગે છે ત્યારે જીણુ થવા માંડે છે. પછીથી જ્યારે ગાત્રો ઢીલા પડી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૬૧