________________
ગુજરાતી અનુવાદ
સાકાર અને અનાકાર ઉપયેગનું' નિરૂપણ સૂ. ૧૬
સાકારાપયેાગ ઉપરોકત પ્રમાણે મતિજ્ઞાનેપચેગ વગેરે આઠ પ્રકારના છે. અનાકાર, દઈનેપચેગ ના ચાર ભેદ છે-ચક્ષુદન, અચક્ષુદન, આવધિદર્શન કેવળદન તેના ભેદથી ચક્ષુદ્રનાપયેાગ, અચક્ષુદાનાપયેાગ, અવધિદર્શનાપયેાગ અને કેવળદ ને પયાગ. પ્રજ્ઞાપના સૂત્રના એગણત્રીસમાં પદ્મમાં કહ્યું છે ઃ
ભગવન્ ! ઉપયેગ કેટલા પ્રકારના કહ્યા છે ?
જવાબ:–ઉપયાગ એ પ્રકારના કહ્યા છે.સાકારાપયેાગ અને અનાકાર પચેગ. પ્રશ્નઃ–ભગવન્ ! સાકારઉપયોગ કેટલા પ્રકારના છે ?
જવાબઃ——ગૌતમ ! સાકારાપયેગ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે-મતિજ્ઞાનાપયાગ, શ્રુતજ્ઞાને પયાગ, અવિધજ્ઞાનાપયેગ મન:પર્યવજ્ઞાને પયેગ,કેવળજ્ઞાનાપયાગ, મતિઅજ્ઞાનાપયેગ, શ્રુતઅજ્ઞાનાપયેાગ તથા વિભ’ગજ્ઞાને પયાગ.
૨૯
પ્રશ્ન—હે ભગવન્ ! અનાકારાપયેગ કેટલા પ્રકારનાં છે ?
ઉ—ગૌતમ ! તે ચાર પ્રકારનાં છે. જેવાકે-ચક્ષુદનાપયેગ, અચક્ષુદશ નાપયેગ, અવધિજ્ઞનાપયેાગ અને કેવલદનાપયેાગ. ॥ ૧૬ ૫
इदियं पंचविहं મૂલા ઈન્દ્રિયા પાંચ પ્રકારની છે ॥ ૧૭
તત્વાથ દીપિકા :-આની પહેલાં જીવનું લક્ષણ જ્ઞાન-દન ઉપયેગ કહેલ છે. તે ઉપયાગ સ’સારી જીવાને ઇન્દ્રિયા દ્વારા જ ઉત્પન્ન થાય છે આથી તેના ભેદ બતાવતા ઇન્દ્રિયની પ્રરૂપણા કરીએ છીએ—
ઇન્દ્રિયા પાંચ છે. ઇન્દ્ર અર્થાત્ આત્મા દ્વારા જે અધિયુકત હાય અથવા ઇન્દ્ર નામક દ્વારા જેની રચના કરવામાં આવી હેાય અથવા ઇન્દ્ર કહેતા આત્માનું જે ચિહ્ન-લિંગ હાય તેને ઇન્દ્રિય કહે છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્ર અર્થાત્ જીવ જે કે સ્વભાવથી જ જ્ઞાનમય છે પરંતુ આવરણેાના કારણે જાતે અર્થાને ગ્રહણ કરવા માટે સમથ નથી. આથી પદાર્થાને ગ્રહણ કરવામાં જે મદદરૂપ-નિમિત્ત હોય તે ઇન્દ્રિય છે. આ રીતે ઇન્દ્ર-જીવનું લિંગ હાવાથી ઇન્દ્રિય કહેવાય છે.
અથવા-છૂપાયેલા પદાર્થ (આત્મા) ને જે જ્ઞાન કરાવે છે તેને ઈન્દ્રિય કહે છે. આત્મા અતિ સૂક્ષ્મ છે તેનું અસ્તિત્વ ઇન્દ્રિયાની દ્વારા જ જાણી શકાય છે. જેવી રીતે ધુમાડા અગ્નિ વગર નહાવાથી જ અગ્નિને જાણવા માટે કારણ હાય છે તેજ રીતે સ્પન વગેરે કરણુ કર્તા અર્થાત્ આત્માના જ્ઞાપક હાય છે, કેમકે જો સ્પન આદિ કરણ છે તેા કર્યાં જરૂર હોવા જોઈ એ ! કર્તાના અભાવમાં કરણ હાતું નથી. આ રીતે સ્પર્શનાદિ કરણેાથી કર્તા-આત્માનુ અસ્તિત્ત્વ જાણી શકાય છે.
સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્રના ભેદથી ઇન્દ્રિયા પાંચ પ્રકારની છે. અત્રે ઉપચેાગનુ પ્રકરણ હાવાથી પરિકલ્પિત વાક્ (વચન), પાણિ (હાથ) પાદ (પગ) પાયુ (ગુદા) અને ઉપસ્થ (મૂત્રન્દ્રિય) ને ઈન્દ્રિય માનવામાં આવતા નથી. અહીં જ્ઞાનના કારણેા નેજ ઇન્દ્રિય કહેવામાં આવે છે. મન અનિન્દ્રિય છે ! ૧૭
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૯