________________
૨૮
તત્વાર્થસૂત્રને દર્શને પગ કહેવાય છે. શું કિયેની પ્રણાલીથી જ્ઞાનનું વિષયાકાર પરિણત થવાથી સાકાર વ્યાપાર થાય છે. પરંતુ દર્શન, વિષયાકાર પરિણત થતું નથી, આથી તે નિરાકાર અગર અનાકાર કહેવાય છે. જ્ઞાનેગ આઠ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. - દશનપગ ચાર પ્રકારના છે.-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. જે આકારથી યુક્ત હોય તે સાકાર જ્ઞાન. અને એનાથી વિપરીત હોય તે અનાકાર દર્શન કહેવાય છે. અથવા જે ઉપગ પ્રકાર યુકત હોય તે જ્ઞાન અને એથી રહિત હેય તે દશન છે. “કંઈક છે.” બસ એટલું માત્ર જ પ્રતીત થાય છે. ૧૬
તત્વાર્થનિયુકિત–ઉપયોગ જીવનું લક્ષણ છે તે પહેલાં કહેવાઈ ગયું. ઉપગને ઉપલંભ પણ કહે છે. અને તેનો અર્થ છે પિતા પોતાની હદનું ઉલ્લંઘન ન કરીને જ્ઞાન અને દર્શનનો વ્યાપાર થ અથવા જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિ અગર વિષયના નિર્ણય માટે અભિમુખ થવું. ઉપગ છે. ઉપ અર્થાત્ જીવને સમી પવતી યોગ ઉપયોગ અથવા નિત્ય સંબંધી પણ કહેવાય છે. સાર એ નીકળે કે કઈ પણ પદાર્થને ગ્રહણ કરવા માટે આત્માને વ્યાપાર થે ઉપગ કહેવાય છે.
ઉપયોગના ભેદ બતાવતાં પ્રકારાન્તરથી તેની વિશેષતાનું પ્રતિપાદન કરવા માટે કહે છે– ઉપગ બે પ્રકારના છે–સાકાર અને નિરાકાર. જ્ઞાન સાકાર ઉપગ છે. દર્શન નિરાકાર છે. જે ઉપયોગ પ્રતિનિયત હોય છે યાની જાતિ, વસ્તુ વગેરે વિશેષને ગ્રહણ કરે છે તે સાકાર ઉપયુગ જ્ઞાન કહેવાય છે. કહ્યું પણ છે–આકાર વિશેષને કહે છે. જે ઉપગમાં વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ થતું નથી. તે અનાકાર ઉપયોગ છે. તાત્પર્ય એ છે કે દર્શન વિશેષ રહિત સામાન્ય માત્રનું જ ગ્રાહક હોય છે. કહ્યું પણ છે. જ્ઞાન સાકાર અને દર્શન નિરાકાર હોય છે. મતિ, કૃત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, કુમતિજ્ઞાન તથા કુશ્રુતજ્ઞાન સાકાર હોય છે. ચાર પ્રકારના દર્શન અનાકાર છે.
કેઈ એ આઘેથી વૃક્ષોને સમૂહ જે. પરંતુ તેને સાલ, તમાલ, બકુલ, અશોક, ચંપક, કદંબ, જાંબુ, લીમડે વગેરે વિશેષનું જ્ઞાન થયું નહિ-સામાન્ય રૂપથી જાડ માત્રની જ પ્રતીતિ થઈ “કંઈક છે.” એવી અપરિપકવ પ્રતીતિ થઈ તે પછી તે દર્શન છે કેમકે જે ઉપયોગમાં વિશેષનું ગ્રહણ થતું નથી તે જ દર્શને પગ કહેવાય છે. જ્યારે તે જ વ્યક્તિ નજીક આવે છે ત્યારે તાલ, તમાલ, સાલ આદિ આદિ વિશેષ રૂપમાં નિશ્ચય કરે છે ત્યારે તે પરિક્રુટ પ્રતિભાસ જ્ઞાન કહેવાય છે. મતલબ એ છે કે વિશેષ ધર્મોને ગ્રહણ કરવાવાળે ઉપગ જ્ઞાનપગ છે.
જ્ઞાને પગને સાકાર અને દર્શને પગને નિરાકાર કહેવામાં આવે છે. ઈદ્રિયની પ્રણાલી દ્વારા વિષયના આકારમાં પરિણામ થવાનું કારણ જ્ઞાન સાકાર કહેવાય છે.
હકીકતમાં આકારને અર્થ છે–વિકલ્પ. જે જ્ઞાન વિકલપ સહિત હોય તે સવિકલ્પ અને એથી વિપરીત હોય તે નિર્વિકલ્પ તેજ અનાકાર કહેવાય છે. આથી પ્રકારયુકત જ્ઞાન સવિકલ્પ અને પ્રકારતાથી શૂન્ય હોય તે નિર્વિકલ્પ કહેવાય છે. એટલે પ્રકાર સહિત વિશિષ્ટની વૈશિષ્ટતા ને જમાવવાવાલા જ્ઞાનને સવિકલ્પ અથવા સાકાર કહેવામાં આવે છે અને જે પ્રકારતાથી શૂન્ય હોય છે. તે, “કંઈક છે” આ પ્રકાર નો આભાસ માત્ર જ હોય તે નિવિકલપ અથવા અનાકાર કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧