________________
તત્ત્વાર્થ સૂત્રના મનુષ્ય માનુષાત્તર પતથી પહેલા—પહેલા જ રહે છે અને તેએ એ પ્રકારના હાય છે—આય અને મ્લેચ્છ ।।૩૨।।
સૂત્રા
તત્વાથ દીપિકા—આની અગાઉ ધાતકીખણ્ડ અને પુષ્કરા દ્વીપમાં બે-બે ભરત આદિ ક્ષેત્ર અને એ–એ હિમવન્ત આદિ પર્વત છે એ પ્રતિપાદન કરવામાં આવ્યુ. પરન્તુ સ'પૂર્ણ પુષ્કર દ્વીપમાં ભરત આદિ ક્ષેત્રનું તથા હિમવન્ત આદિ પ તાનુ` કથન ન કરતાં ‘પુષ્કરા’માં જે કથન કરવામાં આવ્યું છે એનુ શુ કારણ ? એના સમાધાનના સમર્થનમાં હીએ છીએ—
૩૨૬
પુષ્કરદ્વીપની વચ્ચેાવચ્ચ સ્થિત માનુષાત્તર પતની પહેલાં-પહેલાં જ મનુખ્યાને વાસ છે. તેનાથી મહાર મનુષ્ય હાતાં નથી, માનુષાત્તર પવ ત દ્વારા પુષ્કરદ્વીપના એ વિભાગ થઈ ગયા છે. આથી પુષ્કરદ્વીપના પૂર્વાર્ધમાં જ મનુષ્ય હાય છે તેનાથી આગળ હાર્તા નથી. આ મનુષ્યે એ પ્રકારના હાય છે— આય અને મ્લેચ્છ ।।૩૨।
તત્વાથ નિયુક્તિ—ધાતકીખણ્ડ અને પુષ્કરામાં ભરત આદિ ક્ષેત્ર તથા હિમવન્ત આદિ પર્યંત એ-ખે છે એ અગાઉ બતાવી દેવામાં દેવામાં આવ્યું છે પરંતુ એ-એ ની સંખ્યા પુષ્કરદ્વીપમાં ન કહેતાં પુષ્કરામાં કહી છે એનું કારણ શું છે ? તેના જવાબમાં કહીએ છીએ-
પુષ્કરદ્વીપની મધ્યમાં સ્થિત માનુષાત્તર પ તથી પહેલા-પહેલા જ મનુષ્યેાને નિવાસ છે; તેની પછીના અધ-ભાગમાં મનુષ્ય હેાતાં નથી અથવા તેની પછીના ખીજા કેાઇ દ્વીપમાં પણ મનુષ્યને વાસ નથી. આશય એ છે કે પુષ્કરદ્વીપની વચ્ચેાવચ્ચ વલય (બંગડી) આકારને એક પત છે જે માનુષાન્તર પત કહેવાય છે. તે પવ ત પુષ્કરદ્વીપને એ વિભાગેામાં વહેંચી નાખે છે આથી તેને એક ભાગ પુષ્કરા કહેવાય છે આવી રીતે તે માનુષાત્તર પતથી પહેલા પહેલા જ પુષ્કરા સુધી મનુષ્ય છે તેનાથી આગળના અડધા-ભાગમાં નથી. તે આગલા ભાગમાં પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રા તથા પતાના વિભાગ પણ નથી. ચારણ મુનિ મનુષ્ય ક્ષેત્રથી બહાર નન્દી પતિ અને રુચકવર દ્વીપ સુધી જાય છે એ પ્રમાણે ભગવતીસૂત્ર, શતક ૨૦, ઉદ્દેશક ૯ માં પ્રરૂપેલુ છે. ત્યાંની નદીએ પણ પ્રવાહિત હાતી નથી. મનુષ્યક્ષેત્રના ત્રસ જીવ પણ પુષ્કરાથી આગળ જતાં નથી પરન્તુ જ્યારે માનુષાન્તર પર્વત પછીના કાઈં દ્વીપ અથવા સમુદ્રમાં મરેલા જીવ—તિયંચ અથવા દેવ, મનુષ્ય ક્ષેત્રમાં પાણી લેવા માટે આવે છે અને મનુષ્ય—પર્યાયમાં ઉત્પન્ન થનારા હાય છે, ત્યારે મનુષ્યગતિ—આનુપૂર્વી થી આવતા થકે તે જીવ, મનુષ્યના આયુષ્યના ઉદય થઈ જવાના કારણે મનુષ્ય કહેવાય છે. આથી વિગ્રહગતિની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રની અહાર પણ મનુષ્યની સત્તા માનવામાં આવે છે. એવી જ રીતે કેવળી જ્યારે સમુદ્દાત કરે છે ત્યારે દંડ, કપાટ, પ્રતર અને લેાકપૂરણ કરીને સમગ્ર લેાકમાં પેાતાના આત્મપ્રદેશાને ફેલાવી દે છે. તે સમયે પણ માનુષેત્તર પતથી આગળ મનુષ્યની સત્તા સ્વીકારાઈ છે તથા લબ્ધિધારી પણ ત્યાં જઈ શકે છે.
આવી રીતે જમ્મૂીપમાં, ધાતકીખણ્ડ દ્વીપમાં અને અધ પુષ્કરદ્વીપમાં અર્થાત્ અઢી ઢીપામાં તથા લવણુસમુદ્ર અને કાલેાધિ સમુદ્રમાં મનુષ્યને વાસ હેાય છે એવુ સમજવાનું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૨ ૬