________________
ગુજરાતી અનુવાદ અ. પધાતકીખંડઅનેપુષ્કરા માંભરતાદિખખ્ખક્ષેત્રનું પ્રરૂપણસૂ.૩૧ ૩૨૫
તેના ઉપર કહેલાં બંને વિભાગેામાં ભરત વગેરે બધાં પૂર્વોક્ત ક્ષેત્ર છે અને હિમવન્ત પત છે આથી એ ભરતક્ષેત્ર, એ હિમવન્ત પર્યંત, એ હૈમવત ક્ષેત્ર, એ મહાહિમવાન્ પત, એ હરિવ', એ નિષધ પત, એ મહાવિદેહ, એ નીલવન્ત પર્વત, એ રમ્યકવષ, એ ક્રિમ પત, એ હેરણ્યવત ક્ષેત્ર, એ શિખરી પવ ત અને એ એરવતવષ છે.
ચેાથા મહાવિદેહ ક્ષેત્રમાં એ દેવકુફ અને એ ઉત્તરકુરૂ છે આ રીતે જમ્મૂદ્રીપમાં જે હિમવન્ત આદિ વષધર પવત છે તેમના વિસ્તારથી ધાતકીખણ્ડ દ્વીપમાં સ્થિત હિમવન્ત આદિ પવ તાના વિસ્તાર ખમણેા-ખમણેા છે આ વષધર પવ ત પૈડાના આકારમાં સ્થિત છે. ધાતકી નામક વૃક્ષના કારણે જ તે દ્વીપ ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખણ્ડ દ્વીપને ચારે બાજુએથી ઘેરી વળેલા કાલાધિ સમુદ્ર છે. તેના વિસ્તાર આઠ લાખ ચેાજનને છે તેમાં પણ એ-એ ભરત આદિ ક્ષેત્ર છે. કાલેાદ સમુદ્રની ચારે ખાજુ પુષ્કરદ્વીપ છે તેના વિસ્તાર સાળ લાખ ચેાજનનેા છે.
આ રીતે જમ્મૂઢીપની અપેક્ષા પુષ્કરા ક્ષેત્રમાં એ ભરતક્ષેત્ર છે, એ હિમવન્ત પર્યંત છે, એ હૈમવત ક્ષેત્ર છે, એ મહાહિમવાન્ પવંત છે, એ હરિવર છે, એ નિષધ પત છે, એ મહાવિદેહ છે એ નીલવન્ત પર્યંત છે, એ રમ્યકવષ છે, એ રૂકિમપત છે, એ હેરણ્યવત ક્ષેત્ર છે, એ શિખરી પ°ત છે અને એ અરવત ક્ષેત્ર છે. એ દેવકુરૂ અને એ ઉત્તરકુરૂ છે. ધાતકીખણ્ડ દ્વીપમાં હિમવન્ત વગેરે પતાના વિસ્તાર જેટલેા કહેવામાં આળ્યેા છે. તેટલેા જ વિસ્તાર પુષ્કરા દ્વીપમાં પણ સમજવા. જેવી રીતે ધાતકીખણ્ડ દ્વીપમાં એ ઈશ્વાકાર પત અને એ મન્દર પંત છે તે જ રીતે પુષ્કરા દ્વીપમાં પણ છે.
જમ્મૂદ્રીપમાં જે સ્થળે જમ્મૂવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તે સ્થળે પુષ્કર નામક વૃક્ષ સહપરિવાર સ્થિત છે. આ વૃક્ષને કારણે જ તેનું નામ પુષ્કરદ્વીપ પ્રચલિત છે. પુષ્કરદ્વીપની મધ્યમાં માનુષાત્તર પવત હેાવાથી તેના અડધા-અડધા એવા બે ભાગ થઈ ગયા છે આથી તેને પુષ્કરા કહે છે.
સ્થાનાંગસૂત્રના ખીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં સૂત્ર ૯૨ માં કહે છે—ધાતકીખણ્ડ દ્વીપનાં પૂર્વાધમાં મેરૂપર્યંતની ઉત્તર દક્ષિણમાં એ વર્ષ (ક્ષેત્ર) કહેલાં છે જે તદ્ન એક સરખાં છે તે છે ભરત અને અરવત, ઈત્યાદિ........ ધાતકીખડ દ્વીપના પશ્ચિમા માં મેરૂ પ તથી. ઉત્તર અને દક્ષિણમાં એ ક્ષેત્ર કહેવામાં આવ્યા છે, જે તદ્દન એક સમાન છે, તે છે ભરત અને અરવત ઈત્યાદિ.
આગળ ચાલતાં સ્થાનાંગસૂત્રમાં જ ખીજા સ્થાનના ત્રીજા ઉપદેશકના સૂત્ર ૯૩ માં
કહ્યું છે.—
પુષ્કરવરદ્વીપના પૂર્વાધ ભાગમાં મેરૂપ તથી ઉત્તર દક્ષિણમાં એ ક્ષેત્ર કહેવામાં આવ્યા છે જે મિલ્કુલ એક સરખાં છે તે છે ભરત અને અરવત ઈત્યાદિ સઘળુ પૂવત જ સમજી લેવાનું છે જેમકે એ કુરૂ કહેવામાં આવ્યા છે' ૫૩૧૫
બાળુોત્તરાનો પુછ્યું મનુઆ' ઇત્યાદિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૨૫