________________
૩૦૪
તત્ત્વાર્થ સૂત્રના
રત્નાથી સભર છે. બીજા કાર્ડની ઉપર ત્રીજો કાણ્ડ શરૂ થાય છે. તે છત્રીસ હજાર ચાજનનેા છે અને જામ્બૂનદની બહુલતાથી યુક્ત છે ત્રીજા કાણ્ડની ઉપર ચાળીસ ચેાજન ઉંચી ચૂલિકા છે જેમાં વૈડૂય"ની બહુલતા છે.
મૂળ અર્થાત્ ઉદ્ગમપ્રદેશમાં ચૂલિકાની પહેાળાઈ અને લ"માઈ માર ચાજનની છે. મધ્યભાગમાં આઠ ચાજન અને ઉપર ચાર ચેાજનની છે. ભૂમિની ઉપર રહેલ પ્રથમ સદ્રશાલવન વલયાકાર છે. ભદ્રશાલવનની ભૂમિથી પાંચસેા ચેાજન ઉપર પ્રથમ મેખલામાં પાંચ સા યેાજત પથરાયેલ નન્દન નામક ખીજું વન છે નન્દનવનથી સાડા ખાંસઠ હજાર ચેાજનની ઉંચાઈ પર પાંચસે યાજન વિસ્તૃત સૌમનસ નામનું ત્રીજું વન ખીજી મેખલામાં છે.
સૌમનસ વનથી છત્રીસ હજાર ચેાજનની ઉંચાઈ પર ચારસા ચારાણુ' ચાજન વિસ્તાર વાળુ' પાણ્ડુક નામનું ચેાથુ' વન મેરુના શિખર પર શે।ભાયમાન છે. આ મેરુ પર્યંત અધી જગ્યાએ એક સરખા પરિમાણવાળા નથી પરન્તુ સમ ભૂમિ ભાગ ઉપર મેરુપર્યંતની પહેાળાઈ દસ હજાર ચેાજનની છે ત્યાંથી અગીયાર ચેાજન ઉપર જઈ એ તે એક ચેાજન અને અગીયારસે ચેાજન જઈ એ તા એક સેા તથા અગીયાર હજાર ચેાજન જઈએ ત્યારે એક હજાર ચાજન પહેાળાઈમાં આછા થતા જાય છે. ગણતરી મુજખ ૯ નવ્વાણું હજાર ચાજન ઉપર જવાથી એક હજાર ચેાજનની પહેાળાઈ રહી જાય છે.
જમ્મૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા સૂત્રમાં કહ્યું છે-
જમ્મૂદ્રીપ સમસ્તદ્વીપ–સમુદ્રોની અંદર સૌથી નાના છે. ગેાળાકાર અને લખાઈ પહેાળાઈમાં એક લાખ ચેાજન ફેલાયેલા છે.
આ જગ્યાએ જ વળી પાછું સૂત્ર ૧૦૩માં કહેવામાં આવ્યું છે—‘જમ્મૂદ્રીપની ખરાખર વચ્ચેાવચ્ચ મન્દર નામના પર્યંત કહેવામાં આવ્યો છે તે નવ્વાણું હજાર યોજન જમીન ઉપરથી ઉંચા છે અને એક હજાર યોજન જમીનની અંદર પેસેલે છે. ૫૨૧૫
‘તત્ત્વ મટ્ટુ પર્વત હૈમવત' ઇત્યાદિ
સુત્રા જમ્મૂઢીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) છે—(૧) ભરત (૨) અરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હિર (૬) રમ્યક અને (૭) મહાવિદેહ ॥૨૨॥
તત્વા દીપિકા—આની અગાઉના સૂત્રમાં જમ્બૂદ્વીપની લંબાઈ-પહેાળાઈ વગેરેની પ્રરૂપણા કરવામાં આવી. હવે તેજ જમ્મૂદ્રીપમાં છ કુલપવ તાના કારણે જુદાં પડેલાં સાત ક્ષેત્રોની પ્રરૂપણા કરવામાં આવે છે—
જમ્મૂઢીપ નામક દ્વીપમાં (૧) ભારત (૨) ઐરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હરિવાસ (૬) રમ્યકવાસ અને (૭) મહાવિદેહ નામના સાત ક્ષેત્ર છે જે ‘વ' કહેવાય છે જેમકે-ભરતવષ', અરવત વ, હૈમવત વર્ષી, હેરણ્યવત વર્ષ, હરિવષ, રમ્યક વર્ષી, મહાવિદેહવ`, અર્થાત્ જમ્મુદીપમાં આ સાત ક્ષેત્ર છે. (૧) આ સાત ક્ષેત્રોમાંનુ પ્રથમ ભરતવર્ષે હિમવાન પર્વતની દક્ષિણમાં છે. વૈતાઢ્ય નામક પંત અને ગંગા-સિંધુ નામની એ મહાનદિઓના કારણે વિભક્ત થઈ જવાથી તેના છ વિભાગ થઈ ગયા છે. ભરત વષઁની ત્રણે ખાજુએ લવણ સમુદ્ર છે તે જ્યા (દારી) સહિત મનુષ્યાકારનું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૦૪