________________
ગુજરાતી અનુવાદ અ. ૪ તિષ્ક દેવેનું નિરૂપણું સૂ. ૧૯ ૨૪૭
આ સમતલ ભૂમિભાગથી સાતસો નેવું ભેજન ઉપર સર્વપ્રથમ તારાવિમાનને પ્રદેશ છે. તેનાથી દશ એજન ઉપર સૂર્યવિમાન આવે છે તેનાથી એંશી જનની ઉંચાઈ પર ચન્દ્ર વિમાન આવે છે તેનાથી વીસ જન તારા, નક્ષત્ર, બુધ, શુકે બૃહસ્પતિ, મંગળ અને શનિશ્ચરના વિમાન આવે છે.
સૂર્યથી થોડા જન નીચે કેતુના વિમાન છે અને ચન્દ્રથી ઘેડા જન નીચે રાહુનું વિમાન છે. ચન્દ્ર સૂર્ય અને ગ્રહ સિવાય બાકીના નક્ષત્ર અને પ્રકીર્ણક તારા પિત–પિતાના એક જ માર્ગમાં વિચરણ કરે છે. તારા અને ગ્રહ અનિયત રૂપથી ચાલે છે આથી કઈ વખતે ચન્દ્ર અને સૂર્યથી ઉપર અને કઈ વાર નીચે ચાલે છે. આ પ્રમાણે સહુથી નીચે સૂર્ય, સૂર્યની ઉપર ચન્દ્રમા, ચન્દ્રમાથી ઉપર ગ્રહ ગ્રહોની ઉપર નક્ષત્ર અને નક્ષત્રોની ઉપર પ્રકીર્ણ, તારા ચાલે છે પરંતુ તારા અને ગ્રહ અનિયત રૂપથી ગતિ કરવાના કારણે સૂર્યથી નીચે પણ ગતિ કરે છે. સંપૂર્ણ તિર્લોક એકસેસ એજનના વિસ્તારમાં છે. એક હજાર એકસે એકવીસ
જમાં, જમ્બુદ્વીપના મેરૂપર્વતને સ્પર્શ ન કરતા થકા બધી દિશાઓમાં ગોળાકાર રૂપથી સ્થિત છે. એકહજાર એકસો અગીયાર જનથી સ્પર્શ ન કરતે થકે બધી બાજુએ કાન્ત સમજવો જોઈએ.
મંગલ આદિ તારા, ગ્રહ, ઉપર નીચે અને મધ્યમાં ચાલે છે આથી અનિયત રૂપથી ચાલે છે આ કારણે નીચે લંબાયેલા હોય છે એવી રીતે સૂર્યથી દશ યેજનેમાં મળી આવે છે.
તિષ્કમાં સહુથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નક્ષત્ર મંડળની સહુથી નીચે ભરણી નક્ષત્ર છે. બધાથી દક્ષિણમાં મૂળ નક્ષત્ર છે અને બધાથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર. છે.
ઘણો જ પ્રકાશ કરનારા હોવાના કારણે તિ નામક વિમાનમાં જે દેવ છે તેઓ તિષ્ક કહેવાય છે. અથવા વિમાને સંબંધી તિના કારણે તે દેવ તિષ્ક કહેવાય છે. આ દેવ ક્રીડા કરતા નથી, ફક્ત ઘોતિતપ્રકાશમાન હોય છે અથવા આમ પણ કહી શકાય કે તેઓ શરીર સંબન્ધી જોતિ દ્વારા પ્રકાશમાન થાય છે કારણ કે એમના શરીર તિપંજની જેમ ઝગઝગાટવાળા અત્યન્ત દેદીપ્યમાન હોય છે, અથવા તે દેને સમસ્ત દિશામંડળ પ્રકાશિત કરવાના કારણે તિષ્ક કહે છે. જ્યોતિષ્ક શબ્દમાં સ્વાર્થમાં “કન” પ્રત્યય થયે છે અર્થાત “જ્યોતિષ શબ્દમાં “ક” પ્રત્યય કરવા છતાં પણ તેના અર્થમાં કઈ પરિવર્તન થતું નથી–જે અર્થ “જ્યોતિષ શબ્દને છે તે જ “જ્યોતિષ્ક શબ્દ પણ છે.
તે દેવોના મુગટમાં પ્રભામંડળ સ્થાનીય ચન્દ્ર-સૂર્ય આદિના ચિહ્ન જ હોય છે ચન્દ્રદેવના મુગટમાં ચન્દ્રાકારનું અને સૂર્યદેવના મુકુટમાં સૂર્યકારના ચિહ્ન હોય છે આ જ હકીક્ત ગ્રહો અને નક્ષત્ર સંબંધી પણ લાગુ પડેલી સમજવી.
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેના પ્રકરણમાં કહ્યું છે—તિષ્ક દેવ પાંચ પ્રકારના છે—ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા ૧લા રાવવાના માળિયા ઈત્યાદિ ૨૦ સૂત્રાર્થ—કપ પન્ન વૈમાનિક દેવ બાર પ્રકારના છે– ૧) સૌધર્મ (૨) ઈશાન (૩)
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૪૭