________________
ગુજરાતી અનુવાદ
તીર્થંકર નામક શુભનામકમ માંધવાના કારણેા સૂ. ૮
૨૯
જીવાને દીક્ષા આપવી, સંસારરૂપી કુવામાં પડતા અને સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓ માટે આશ્વાસનરૂપ જિનશાસનના મહિમા વધારવા, સમસ્ત જગતને જિનશાસનના ચાહક બનાવવા મિથ્યાત્વ–અંધકારનો નાશ કરવા અને મૂળાત્તર ગુણાને ધારણ કરવા.
સર્વાં જીવા માટે સાધારણુ આ વીસ સ્થાન તીથંકર નામક બંધાવવાના કારણ છે અર્થાત આ વીસ કારણેાથી જીવ તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે. વ્યસ્ત એક અને સમસ્ત અને રૂપથી આને કારણેા સમજવા જોઈ એ અર્થાત્ એમાંથી એક કારણ વડે પણ તીથ કર નામકમ ખાંધી શકાય છે અને અનેક કારણેા વડે પણ. પરંતુ સ્મરણમાં રાખવુ જોઈએ કે ઉત્કૃષ્ટતમ રસાયણુ આવવાથી જ આ મહાન સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ આંધી શકાય છે.
અહીં સ્થાનના અ વાસના છે આથી પૂર્વોક્ત અર્હ દ્વાત્સલ્ય આદી વીસ સ્થાનાના અથ વીસ કારણેા સમજવા જોઈએ ૫૮૫
તત્વાથ નિયુકિત——જો કે સામાન્ય રૂપથી અવિસંવાદન કાય, વચન અને મનની ઋજુતાને સાડત્રીશ પ્રકારના શુભ નામ કમ પછીના કારણેા બતાવવામાં આવ્યાં છે, આ પ્રકારામાં તીર્થંકર પ્રકૃતિનો પણ સમાવેશ થઈ જાય છે પરંતુ તીથ કર એક વિશિષ્ટ પ્રકૃતિ છે તે અનન્ત અને અનુપમ પ્રભાવવાળી, અચિન્હ આત્મિક અને બાહ્ય વિભૂતિનુ કારણ અને ત્રણે લેાકમાં સર્વોત્કૃષ્ટ છે; આથી તેમના કારણ પણ વિશિષ્ટ છે આથી જ તેમના વિશિષ્ટ કારણાના પૃથક્ રૂપથી નિર્દેશ કરવામાં આવ્યે છે—
જ્ઞાતાધ કથાંગ
વીસ સ્થાનેાની ઉત્કૃષ્ટ આરાધનાથી તીર્થંકર નામ કમ બંધાય છે. સૂત્રમાં કહ્યુ છે—
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) વૃદ્ધે (૬) બહુશ્રુત અને (૭) તપસ્વી પર વત્સલતા રાખી (૮) તેમના જ્ઞાન-પ્રવચનમાં ઉપયાગ રાખવેા (૯) સમ્યક્ત્વ (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨) નિરતિચાર શીલ અને ત્રતાનું પાલન (૧૩) ક્ષણ લવ (૧૪) તપ (૧૫) ભાગ (૧૬) વૈયાનૃત્ય (૧૭) સમાધિ (૧૮) અપૂર્વ॰જ્ઞાનગ્રહણ (૧૯) શ્રુતભક્તિ (૨૦) પ્રવચન-પ્રભાવના; આ વીસ કારણેાથી જીવ તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે.
જ્ઞાતાસૂત્રની આ ત્રણ ગાથાઓમાં વીસ સ્થાનાનું નિદર્શન કરવામાં આવ્યું છે આ મુજબ (૧-૭) અહ′′ત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી વાત્સલ્ય હોવાથી તથા એની ભક્તિ અર્થાત્ યથાવસ્થિત ગુણાનુ` કીન કરવાથી (૮) જ્ઞાનાપયેાગ–આના જ્ઞાન–પ્રવચનમાં નિરન્તર ઉપયેગ ચાલુ રાખવા (૯) દન અર્થાત્ અત્યન્ત ઉત્કૃષ્ટ દનવિશુદ્ધિ નિરતિચાર સમ્યક્ત્વની નિમ ળતાથીક્ષાયે પશમિક, ક્ષાયિક અથવા ઔપમિક સમ્યક્દર્શનની ચથાયેાગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હેાવાથી, (૧૦) વિનયસમ્પન્નતાથી–જેના વડે આઠ પ્રકારના કમ દૂર કરવામાં આવે તે વિનય છે. તેના ચાર ભેદ છે— (૧) જ્ઞાન વિનય (૨) દવિનય (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાન હાવું જ્ઞાનવિનય છે; નિઃશક અને નિરાકાંક્ષ વગેરે ભેદાવાળું દનવિનય છે, આગળ ઉપર કહેવામાં આવનારી સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા ચારિત્રવિનય છે, ઉઠીને ઉભા થઈ જવું, આસન આપવું, હાથ જોડવા વગેરે ઉપચાર વિનય છે આ પ્રકારના વિનય રૂપ પરિણામવાળા આત્મા વિનયસમ્પન્ન હેવાય છે. આ વિનયસમ્પન્નતા પણ તીથ કર નામ કમ બાંધવાનું કારણ છે—
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૧૯