________________
૧૭૪
તત્વાર્થસૂત્રને રીતે મનથી આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન કરવું અસત્ય વચનને પ્રવેગ કરો અને કાયાથી હિંસા ઈત્યાદિમાં પ્રવૃત્ત થવું એ તમામ પ્રમાદ છે.
કષાય મુખ્યતયા ચાર પ્રકારના છે-ક્રોધકષાય માનકષાય માયાકષાય અને લેભ કષાય આ પૈકી ક્રોધ વગેરે ચારે કષાયના ચાર-ચાર ભેદ છે અનન્તાનુબન્ધી કોઈ અપ્રત્યાખ્યાની ક્રોધ પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન કોલ આવી જ રીતે માન વગેરેના પણ ભેદ સમજવા આમ સળ કષાય તથા નવ નેકષાય મળીને કુલ ૨૫ કષાય હોય છે જેમાંથી તેર કષાય બધના કારણરૂપ છે.
મન વચન અને કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારના છે-મનગના ચાર ભેદ છે સત્યમને યોગ અસત્યમયેગ, ઉભય મનેયેગ અને અનુભય મનેયેગ વચનગ પણ ચાર પ્રકારના છે સત્યવચનગ, અસત્યવચનગ ઉભયવચનયોગ અને અનુભયવચનગ ઔદારિક કાયયોગ વૈકિય કામગ આહારક કાયયેગ, કામણ કાગ આ ચાર તથા ઔદારિકમિશ્ર કાગ વૈકિયમિશ્ર કાયયોગ અને આહારક મિશ્નકાય. આ ત્રણ મળીને સાત કાયમ હોય છે. એકંદરે પંદર પ્રકારના યુગ કહ્યા છે.
આમાંથી આહારક અને આહારકમિશને બાદ કરતાં બાકીના બધા ભેગા કર્મભાવબન્ધના કારણ હોય છે.
મિથ્યાદર્શન આદિ પાંચ બન્ધના કારણેમાંથી પૂર્વ-પૂર્વના વિદ્યમાન હોવાથી પછીપછીને સદ્ભાવ અવશ્ય થાય છે જેમ મિથ્યાદર્શનને સદ્ભાવ થવાથી અવિરતિ આદિ ચારે અવશ્ય હોય છે, અવિરતિ થવાથી પ્રમાદ વગેરે ત્રણ જરૂર હોય છે, પ્રમાદ થવાથી કષાય તથા એગ પણ અવશ્ય હોય છે અને કષાય થવાથી યંગ અવશ્ય થાય છે પરંતુ એ જરૂરી નથી કે પ્રથમ કારણ હોવાથી પાછલું કારણ પણ અવશ્ય હોય જ જેમ કેગનું હેવાથી પ્રથમના ચાર કારણનું હોવું આવશ્યક નથી, યોગ અને કષાયના હોવાથી બાકી ત્રણ અવશ્ય હોય એવું નથી, એગ કષાય અને પ્રમાદની હાજરીમાં બાકી બેનું હોવું નિયત નથી એવી જ રીતે જ્યાં અવિરતિ, પ્રમાદ કષાય અને વેગ છે ત્યાં મિથ્યાદર્શન અવશ્ય હોય જ એવો નિયમ નથી.
સમવયાંગસૂત્રના પાંચમાં સમવાયમાં કહ્યું છે-આસવદ્વાર પાંચ કહેલા છે-મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય તથા ગ.
સમવાયાંગસૂત્રમાં મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને વેગ એ પાંચ આશ્રયદ્વાર કહેલા છે. ૩
અદૃ સ્મg ofણસ' ઇત્યાદિ
સૂત્રાર્થ–કર્મપ્રકૃતિઓ આઠ છે-જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મોહનીય આયુ, નામ ગોત્ર અને અન્તરાય કા
તત્વાર્થદીપિકા-પૂર્વોકત બન્ધના બે પ્રકાર છે-મૂળ પ્રકૃતિબન્ધ અને ઉત્તર પ્રકૃતિબન્ધ આમાથી આઠ પ્રકારના મૂળ પ્રકૃતિ બન્ધના નિરૂપણ અથે કહીએ છીએ-મૂળ પ્રકૃતિ બન્ધ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે-(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર અને (૮) અન્તરાય. જેના વડે જીવન જ્ઞાનગુણ ઢંકાઈ જાય અથવા જે જ્ઞાનગુણને ઢાંકી દે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જે કર્મ દર્શન ગુણને ઢાંકી દે છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૭૪