________________
પર
તત્વાર્થ સૂત્રના
વિચિત્ર પ્રકારની હાય છેતેમાંથી કાઈ સ્વાભાવિક અને કોઈ-કોઈ પ્રયત્નસાપેક્ષ થયા કરે છે. જઘન્ય અર્થાત્ એક ડીગ્રી (અંશ)ના સ્નેહ ગુણુ અલ્પમાત્રામાં હેાવાને લીધે જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલને પિરણત કરવામાં સમથ હેાતા નથી એવી જ રીતે જઘન્ય રુક્ષ ગુણવાળા પણુ અલ્પ હાવાના કારણે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલાના પોતાના રૂપમાં પિરણત કરી શકતા નથી.
જઘન્યના અથ છે—એક ગુણ સ્નિગ્ધ અગર એક ગુણુ રુક્ષ. સ્નિગ્ધતા રુક્ષતા વગેરે ગુણાનું પિરમાણુ એછું વધતું હેાય જ છે, જેમ પાણીની અપેક્ષા બકરીનું દૂધ વધારે સ્નિગ્ધ હાય છે, બકરીના દૂધથી ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ હાય છે એવી જ રીતે ગાયના દૂધથી ભેસનુ, ભેંસના દૂધથી ઊંટડીનુ અને ઊંટડીના દૂધની અપેક્ષા ઘેટીનું દૂધ અધિક સ્નિગ્ધ હાય છે. એમાં ઉત્તરાત્તર સ્નિગ્ધતા અધિક છે અને પૂર્વ પૂર્વમાં રુક્ષતાના અંશ અધિક છે. એક ગુણ સ્નિગ્ધ પુદ્દગલના જેમ એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે અન્ધ થતા નથી તેવી જ રીતે એ સખ્યાત અસ ંખ્યાત અને અનન્ત ગુણુ સ્નિગ્ધ પુદ્ગલની સાથે પણ અન્ધ થતા નથી.
એવી જ રીતે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલના એક ગુણુ રુક્ષતાવાળા તથા સંખ્યાત અસ ખ્યાત અને અનન્ત ગુણ રુક્ષતાવાળા પુદ્ગલાની સાથે અન્ધ થતા નથી એવી જ રીતે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલાને પરસ્પર બન્ધ થતા નથી.
એ ગુણુ સ્નિગ્ધતાવાળા પુદ્ગલના એક ગુણુ રુક્ષતાવાળા પુદ્ગુગલની સાથે અન્ય થતા નથી અને તે જ રીતે એક ગુણ સ્નિગ્ધતાવાળાને બે ગુણુ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે અન્ય થતા નથી કારણ કે એક ગુણ જઘન્ય ગુણુ હોય છે. જેમ જધન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રુક્ષ પુદ્ગલાના અન્ધ થતા નથી તેવી જરીતે ગુણાની સમાનતા હેાવાથી સદૃશ પુદ્ગલાના અન્ય થતા નથી.
તે આ રીતે છે—તુલ્યગુણ સ્નિગ્ધ પુદ્ગલના તુલ્યગુણુ સ્નિગ્ધ પુદ્દગલ સાથે અન્ય થતા નથી. એ જ રીતે તુલ્યગુણ રુક્ષપુદ્ગલના તુલ્યગુણુ રુક્ષ પુદ્ગલ સાથે અન્ય થતા નથી. સરખાં ખળ અને ગુણવાળા બે મલ્લેાની કુસ્તીની જેમ તેમાં પરિણત કરવાની શક્તિ હાતી નથી પરંતુ પંચદ્ગુણ સ્નિગ્ધના પંચગુણુરુક્ષ પુદ્ગલની સાથે અન્ય થાય છે. સ્નિગ્ધતા ગુણુની વિષમતા અગર રુક્ષતા ગુણની વિષમતા થવાથી સદેશ પુદ્દગલાના પણ બન્ધ થાય છે.
આ પ્રકારે દ્વિગુણુ સ્નિગ્ધના ચતુર્ગુણ સાથે ત્રિગુણુ સ્નિગ્ધના પાંચગુણુ સ્નિગ્ધ સાથે ચતુગુણુ સ્નિગ્ધના ષડ્ ગુણુ સ્નિગ્ધની સાથે બન્ધ થાય છે એવી જ રીતે અનન્તગુણુ સ્નિગ્ધની સાથે બધ સમજી લેવા જોઈ એ. આ રીતે રૂક્ષ ગુણુની વિષમતા થવાથી પશુ બન્ધ થાય છે તે જાતે જ સમજી લેવું જોઈ એ.
શકા—માવું થવા છતાં પણ એક ગુણુ સ્નિગ્ધ પુદ્ગલના દ્વિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે અન્ય થવે જોઈ એ કેમકે ગુણની વિષમતા ત્યાં પણ વિદ્યમાન છે.
સમાધાન—આમ ન કહેશેા. એ ગુણુ અધિક વિગેરે સદેશ પુદૂગલાને જ પરસ્પર અન્ય સ્વીકાર કરવામાં આવ્યો છે આથી એક ગુણુ સ્નિગ્ધ પુદ્ગલના બે અધિક ગુણવાળા સ્નિગ્ધની સાથે દ્વિગુણુ અધિક સ્નિગ્ધ પુદ્ગલના એક ગુણુ સ્નિગ્ધ સાથે એક ગુણુ રૂક્ષ પુદ્ગલના દ્વિગુણુ અધિક રૂક્ષ સાથે દ્વિગુણુ અધિક રૂક્ષના એક ગુણુ રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતા નથી. એક આદિ ગુણુ અધિક સદૃશ એ સ્નિગ્ધ પુદ્દગલે અથવા રૂક્ષ પુદ્દગલાના બન્ધ થતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૫૨