________________
સિદ્ધિ કરનારી મધ્યસ્થતારૂપ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. (૩) શુભ અને અશુભ અને પ્રકારના માનસિક વ્યાપારના નિરાધથી ચિરકાળ સુધી અભ્યાસ કરાયેલ યાગથી ઉત્પન્ન થનારી, વિશિષ્ટ અવસ્થામાં પ્રાપ્ત થનારી આત્મસ્વરૂપમાં રમણુરૂપ પરિણતિ ત્રીજી મનેાગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે;
66
‘વિમુલ્પનાનારું, સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ । આત્મારામ મનાતî,-મેનો,સિદ્ધાતા શા”
બધા પ્રકારની કલ્પનાએથી મુક્ત થઈને સમત્વમાં ( સમતા-અવસ્થામાં ) સારી રીતે રહેલાં મનનુ` આત્મામાં રમણ કરવુ એ મનેગુપ્તિ છે.
તે મુનિ વચનગુપ્ત એટલે કે મૌનનુ અવલમ્બન રાખનારા તથા કાયગુપ્ત એટલે શરીરની ગમન (જવુ) આગમન (આવવુ') પ્રચલન, સ્પન્દન-હલનચલન વગેરે ક્રિયાઓના નિરધ કરનારા પણ થયાં. કાયગુપ્તિ એ પ્રકારની છે. (૧) ચેષ્ટાનિવૃત્તિ (૨) યથાગમ ચેષ્ટાનિયમનરૂપ. કાચેાત્સગ વગેરે કરીને પરંષહેા સહન કરતાં કરતાં કાયાને નિશ્ચલ કરી લેવી એ ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. ગુરુ મહારાજની આજ્ઞા લઇને શરીર અને સંસ્તારકની પ્રતિલેખના, પ્રમાના વગેરે સમયેાચિત ક્રિયાએનું સ`પાદન કરતાં શયન, આસન વગેરે કરવુ' જોઇએ. તેથી જ ગુરુની આજ્ઞાથી શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરેમાં સ્વતંત્ર ચેષ્ટાના ત્યાગ કરવા તે ખીજી કાયગુપ્તિ છે. કહ્યુ પણ છે— “સપસવ્રત,ષિ, વાયોત્સવોનુષો મુનેઃ ।
स्थिरीभावः शरीरस्य, कायतिर्निगद्यते ॥१॥ शयनासननिक्षेपाऽऽदानसंक्रमणेषु च ।
स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु सा स्मृता ॥२॥”
ઉપસર્ગના અવસરે પણુ કાયાત્સનુ સેવન કરનારા મુનિનાં શરીરની સ્થિરતા કાયગુપ્તિ કહેવાય છે. (૧) શયન, આસન, નિક્ષેપ, આદાન અને સંક્રમણ—ચાલવું.ફરવુ વગેરે ક્રિયાઓમાં ચેષ્ટા એટલે કે પ્રવૃત્તિનું નિયમન એ બીજી ક્રાયગુપ્તિ કહેવાઇ છે. (૨)
તથા તે મુનિ મન, વચન, કાયની ગુપ્તિથી યુક્ત હોવાને કારણે ગુપ્ત હતાં. એટલે કે માનસિક, વાચિક, અને કાયિક અસંયમનાં સ્થાનાથી રક્ષિત હતાં. તેમણે ઇન્દ્રિયાને પાત-પેાતાના વિષામાં પ્રવૃત્તિ કરતી રાકી દીધી હતી તેથી તે ગુપ્તેન્દ્રિય હતાં, ગુપ્તપ્રાચારી હતાં એટલે કે જીવન પર્યંન્ત મૈથુનના ત્યાગી હતાં–પૂણૅ બ્રહ્મચારી હતાં. એ બધાં ગુણેાથી સંપન્ન બનીને તે મુનિ છઠ્ઠ, અઠમ વગેરેની ઘેાર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં વિચરતાં હતાં. (સૂ૦૨૨)
તે પછી જે બન્યું તે કહે છે—તો' ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૭૦