________________
સૌધર્મદેવનામકઃ સપ્તમો ભવઃ ।
ટીકાના અં—‘ä' ઇત્યાદિ. કીડી-કીટક આદિના હલકી કોટીના તિયચના આયુષ્યેામાં અકામનિશાએ અશુભ કર્મોના સમૂહ ઘણા વિસ્તારે એછે થાય છે, તેથી હળવા થતા થતા ઉંચા આવે છે. તે અનુસાર નયસારને આત્મા ઘણી ચેનિયામાંથી પસાર થયા બાદ કઠોર જીવનાના કડવા અનુભવા અને નીચ કોટીનું સ્થૂલ વાતાવરણ છાડયા પછી પૂના શુભપરિણામેાના ઉદયે ગણનાલાયક પચ ભવા પૂરા કર્યા પછી, છઠા ભવમાં સ્થાનપુરનગર બ્રાહ્મણ-કુળમાં ખેતેર લાખ વર્ષનાં આયુષ્યને જોગ મેળવી, બ્રાહ્મણ તરીકે તે જન્મ્યા. ત્યાં તેનું નામ કુલ અને જાતિ અપેક્ષાએ ‘પુષ્પમિત્રશર્મા ' રાખ્યું. આ ‘ જીવન ’ માનવજીવન હતું. અને સુગુરુની સંગતે તે જીવનને સવાનિઓના જીવન કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યા, કારણ કે આ જીવનના ખાટા-મીઠા અનુભવા જ્ઞાન દ્વારા આત્માને મળે છે. અને જ્ઞાન એ તેના સ્વભાવ છે, એટલે સ્વભાવ દ્વારા નક્કી કરેલાં નિયા આત્મામાં બીજરૂપે રહે છે. તાત્વિક દૃષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ જીનભાષિત નવ તત્વ યથાય છે. અને પારિણામિક–દૃષ્ટિએ સમ-સંવેગ આદિ ભાવાએ આત્માના ગુણા છે. તે બન્ને દૃષ્ટિના સુમેળ કરી, બુદ્ધિપૂર્વક તેનું શ્રદ્ધાન કરી, ‘· જૈનધર્મ સંસારના કટુક અને તીવ્ર દુઃખામાંથી છેડાવનાર છે. ’ એમ જાણી તેની પ્રશ'સા કરવા લાગ્યા, મરણવેળાએ પણ એ ભાવાનુ મનન અને પરિણમન કરતા મરીને સાતમે ભવે સૌધમ દેવલાકમાં મધ્યમસ્થિતિવાળા એટલે પલ્યેાપમથી ઉપર અને એ સાગરાપમથી ઓછી સ્થિતિવાળા દેવ થયા. (સૂ૦૧૫)
અગ્નિજ્યોતિર્નામકઃ અષ્ટમો ભવઃ ।
હવે આઠમા ભવ બતાવવામાં આવે છે
મૂલ અને ટીકાના અથ` — તપ ñ છે ' ઇત્યાદિ. સાતમા ભવનુ દેવ-આયુષ્ય ભાગવ્યું. દેવના ભેાગેા જીવન સુધી અણુકરમાયેલા રહેવાવાળા હોય છે, ને દેવા તેમાં રાતદિવસ મગ્ન રહે છે, જ્યારે ચવવાના સાઢા છે મહિના બાકી રહે છે ત્યારે તેને તમામ ઝાંખુ અને શુષ્ક લાગે છે, વાતાવરણ નીરસ જેવું જણાય છે, મન આકુલવ્યાકુલતાથી ઉગ્ર રહે છે, કયાંય ચેન પડતું નથી. ત્યારે તે દેવ પેાતાના ભવપ્રત્યયી અધિજ્ઞાનથી જુએ છે અને તેને જણાય છે કે મારું મૃત્યુ નિઃશંકપણે ઝપાટાબંધ આવી રહ્યું છે. આથી આધાત અનુભવે છે. ‘મૃત્યુ લોકમાં મને માતા-પિતાના સડેલાં, ગંધાઇ ગયેલાં, કૈાહાઇ ગયેલાં, શુક્ર અને શાણિતના આહાર કરવા પડશે ને ગના અધાર કાટડીમાં નવ નવ માસ સુધીનું જીવન નિરાધાર પણે સહન કરવુ પડશે. એ તીવ્ર આંચકાથી તેનું જીવન ભ્રમિત અને રસ વિનાનું થઈ જાય છે. છેવટ પેાતાની આયુષ્યના અંધ પૂરો કરી દેવલેાકમાંથી આવે છે. આ પ્રમાણે નયસારના જીવ પણ દેવનું આયુષ્ય વિતાડી આઠમે ભવે વિચિત્ર-નામના સન્નિવેશમાં ચાંસઠ ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય લઈ અગ્નિજ્યેતિ બ્રાહ્મણ તરીકે જન્મ્યા. આ જીવનમાં સંસાર કડવા જણાવાથી ત્રિદ’ડી પરિત્રાજક' થયા (સ્૦૧૬)
અગ્નિજ્યેાતિ બ્રાહ્મણ કાળ કરીને કયાં ઉત્પન્ન થયા, તે કહે છે- ‘નવમે' ઈત્યાદિ,
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૬૪