________________
ટીકાના અ—કોઇ એક સમયે ગ્રામાનુગ્રામ વિચરતાં, તરણતારણ, દુઃખ સમૂહના વિનાશક એવા ભગવાન ઋષભદેવ, અધ્યા નગરીમાં સપરિવાર પધાર્યા. દેવ, દેવી, મનુષ્ય, મનુષ્યણી, તિય ઇંચ, તિય "ચણીએ પેાતપેાતાની ભાષાના શબ્દોમાં, ભગવાનને ઉપદેશ સાંભળ્યેા. તીવ્રવૈરાગ્યમય અને પરમશીતળતાવાળી વીતરાગવાણી સાંભળી ભરતચક્રવતી અતિપ્રસન્ન થઇ ‘સ્વઆત્માર્થ'' આદિનાથ ભગવાનની પ`પાસના કરવા લાગ્યાં તે ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે હે ભગવન્! આ સમવસરણમાં એવા કેાઈ જીવ છે કે જે આગામીકાલે બલદેવ, વાસુદેવ ચક્રવતી કે તીથ ંકર રૂપે ઉત્પન્ન થશે. ભવ્ય જીવાને તારવામાં કોઇ માદન આપે તેવા પ્રભાવિક આત્મા જગતના પડ પર આવશે કે કેમ ? શ્રી ભગવાને કહ્યુ` કે–હે ભરત ! આ સમવસરણમાં તે નહિ પણ સમવસરણની બહાર ત્રિદ’ડીના વેષ ધારણ કરનાર તારા પુત્ર મરીચિ છે. તે વાસુદેવ, ચક્રવતી અને તીર્થંકર. આ ત્રણે પદવીને ધારક બની આ ચાવીસીમાં ચરમ તીર્થંકર તરીકે પૂજાશે.
ભગવાનના આવા વચના સાંભળી ભરતચક્રવતીએ સમવસરણની બહાર જઇ ‘ત્રિદ’ડી' ને ભાવી તીર્થંકર તરીકે નમસ્કાર કરી સવ॰ હકીકતની તેને જાણ કરી. જાણ થતાં જ ત્રિદંડીના આત્મા ‘મદ' થી ઘેરાઇ ગયે। ને ‘જગતની શ્રેષ્ઠ પદવીઓ ભાવીકાલમાં મેળવશે તે સાંભળી જાતિ અને કુલમદના અંકુરે તેનામાં ફૂટવા લાગ્યાં, જે આત્માન્નતિ મેળવી હતી તે ક્ષણવારમાં અહંભાવ' ને લીધે ખેાઇ બેઠો ને ચતુતિની ચેાપાટ ખેલવાની બાજી શરૂ કરી દીધી, ‘અહંકાર-અભિમાન-અહુ ભાવ-અર્હતા-મમત્વ ભાવ' આ સઘળા પર્યાયવાચક શબ્દો છે. તમામના અ` એક જ છે, આ મુખ્ય દુર્ગુણુ તમામ નાના મોટા દુર્ગુણને નાતરે છે, ને ‘ અહંભાવ ને મધ્યબિન્દુ માં રાખી આત્માને સર્વાશે ફેાલી ખાય છે. આત્માથી પુરુષને સમયે સમયે પોતાના સૂક્ષ્મ ઉપયોગ રાખી આ દુગુ ણમાંથી છુટવાને પ્રયત્નશીલ રહેવુ ચેાગ્ય છે. જગતના સર્વાંત્કૃષ્ટ પદાથેાંથી માંડી દેઢ સુધીના પદાર્થાને આ જીવે અહંભાવે કે મમત્વભાવે પકડયાં છે, માટે જ્ઞાનીઓનું કથન એ જ છે કે ‘હુંપણુ ' ની ભાવનાને છેડે, એટલે તમામ કલ્પનાઓ અને કાલ્પનિક સુખા ઇચ્છાએ છુટી જશે.
ભગવાન ઋષભદેવ ‘ચાતુરન્તચક્રવર્તી ’ કહેવાતાં, કારણ કે ચારેગતિનેા અંત લાવવાનુ સાધન તેમને મેાજીદ હતુ, દાન, શીલ, તપ અને ભાવ રૂપી ચાર ધર્મના દ્વારા તેમણે ઉઘાડયાં હતાં, ચાર કષાયાની ચાકડીને તેમણે નિખીજ કરી નાખી હતી, ચાર દિશાએ સુધી પ્રસરેલા લેકના પરમાણુએ પરમાણુ તેમના જ્ઞાનમાં પ્રકાશતાં હતાં તેથી તેઓ સ્વપરપ્રકાશક તરીકે રહી તે ષ્ટિએ પણ ‘ચાતુરન્ત ’ કહેવાતાં. દાન-શીલ-તપ અને ભાવ જેનામાં એકાકારરૂપે પરિણમી રહ્યાં હતા, જેમા ઉપરનાં ચતુષ્ટયે સ્વાભાવિક ગુણ તરીકે તરી આવતાં હતાં. જેથી પણ તેઓ ‘ચાતુરન્ત ’ કહેવાતાં.
જન્મ-જરા-મરણને જે દ્વારા નાશ થાય છે તેને ‘ચક્ર' કહે છે. આ પ્રમાણે ચાર ગતિને અંત કરવાવાળા, ચાર કષાયાથી રહિત અને ચાર અવયવ ( ક્ષાયિકભાવ ક્ષાયિકચારિત્ર–કેવલજ્ઞાન-કેવલદાન ) વાલા હોવાથી પ્રભુને ‘ચક્રવર્તી’ તરીકે સ બાધવામાં આવે છે.
‘ ચાતુરન્તચક્રવતી ’ તા કદાચ વાગજાલીયા અને મિથ્યાવાદીએ પણ ઘણી વખત બની શકે છે, એટલે ભગવાનને ‘ ધર્મ વરચાતુરન્તચક્રવત્તી ’ કહ્યાં છે. ‘ ધર્મ ’ શબ્દ લગાડવાથી જગતમાં વતંતા મિથ્યા ધર્મો નહિ પરંતુ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૫૯