________________
કે ત્રણે લેકમાં બીજા તીર્થિકનાં ધર્મશાસનને નિર્મૂળ કરીને પિતાના ધર્મનું નિષ્કટક શાસન સ્થાપશે. (સૂ૩૩)
લક્ષ્મી સ્વપ્નફલમ
૪-લક્ષ્મીના સ્વપ્નનું ફળ મળનો અર્થ– “ઝાઝીરો ” ઈત્યાદિ. લક્ષમીને જોવાથી તે (૧) સમવસરણરૂપી લક્ષ્મીવાળા થશે. (૨). જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયની લક્ષમીનું વરણ કરશે. (૩) જન્મ, જરા, મરણ, આધિ અને
વ્યાધિથી વ્યાકુળ અનાથ ભને બેધિબીજરૂપી લક્ષમી દઈને સનાથ કરશે. (૪) મોક્ષમાર્ગના આરાધક ભવ્યને સાદિ, અનન્ત, અક્ષય, અવ્યાબાધ, ધ્રુવ, નિયત, શાશ્વત અને લૌકિક લક્ષ્મીને તિરસ્કૃત કરનારી એક્ષલક્ષ્મી દેશે (સૂ૦૩૪)
ટીકાનો અર્થ-૪છી કળા 'ઈત્યાદિ, લીમીનું સ્વપ્ન જોવાથી તે બાળક (૧) સમવસરણમાં દે, અસુરો મનુષ્ય અને તિયા દ્વારા જે લખી જાય–જોવાય એવી લક્ષમીથી યુક્ત થશે. (૨) તથા તે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનન્ત ચતુષ્ટયરૂપ લક્ષ્મીને વરશે. (૩) તથા જમ જરા, મરણ, આધિ (માનસિક વ્યથા) અને વ્યાધિ (રેગ)થી વ્યાકુળ એવા અનાથ ભવ્યને બેધિબીજરૂપ લક્ષ્મી આપીને સનાથ બનાવશે. (૪) સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-રૂપ મેક્ષમાર્ગની આરાધના કરનાર ભવ્યને સાધનન્ત-જ્ઞાનક્રિયા દ્વારા પ્રાપ્ત હોવાથી આદિસહિત અને સર્વકાળમાં અવિનાશી હોવાથી અનન, ક્ષયરહિત હોવાથી અક્ષય, કર્મ બાધારહિત હોવાથી અવ્યાબાધ, નિશ્ચળ હોવાથી પ્રવ, નિશ્ચિત હેવાથી નિયત, સર્વકાળથાયી હોવાથી શાશ્વત, અને કેત્તર હોવાથી લૌકિક લક્ષ્મીને તિરસ્કૃત કરનારી એવી મેક્ષલક્ષ્મી દેશે. (સૂ૦૩૪)
દામદ્દિક સ્વપ્નફલમ્
૫-માળાયુગલના સ્વપ્નનું ફળ મૂળનો અર્થ– “” ઈત્યાદિ. બે માળાઓ જેવાથી તે (૧) બે ધર્મોનું-અગોરધમ અને અનગારધર્મનું નિરૂપણ કરીને ભવ્ય જીને વિભૂષિત કરશે. (૨) તીવ્રતર આનંદના જનક જ્ઞાન આદિ ગુણોને કારણે ત્રણ લોકના સમસ્ત જનોનાં હદયમાં સ્થાન જમાવશે. (૩) પોતાના આત્મિક ગુણોની સુગંધથી ત્રણે લેાકને
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪૬