________________
ત્રાણ–કર્મોથી પીડાતા ભન્ય જનાની રક્ષામાં સમ. શરણ-ભવ્ય પ્રાણીઓને માટે આશ્રયનુ સ્થાન. ગતિ-અવલા-સહારા (આધાર).
પ્રતિષ્ઠા-ત્રણે કાળમાં અવિનાશી હોવાને કારણે સ્થિર.
અપ્રતિહત–વર–જ્ઞાન-દનધર—ભિત્તિ-આદિથી ન રોકાવાવાળુ શ્રેષ્ડ કેવળજ્ઞાન અને કેવળદનને ધારણ કરનાર. વ્યાવૃત્તદૂમ–જે આત્માના કેવળજ્ઞાન કેવળર્દેશનને ઢાંકી દે, તે ઘાતિક કમીના સમૂહ દ્રુમ કહેવાય છે. જેનાથી મ દૂર જતુ રહ્યું હેાય તે બ્યાવૃત્તમ છે. જિન-સ્વય' રાગ-દ્વેષ રૂપી શત્રુઓને જીતનાર.
જાપક-રાગાદિને જીતવાને માટે તત્પર ભવ્ય જીવગણાને ધમ દેશના આદિ દ્વારા જીતવાની પ્રેરણા આપનાર. તી–સંસાર–પ્રવાહથી જે પેાતે પાર જઇ ચૂકયા છે.
તારક–બીજાએને તારનારા. યુદ્ધ-પેાતે એધ પામેલા.
આધક-બીજાને મેધ દેનાર.
મુક્ત-જે પેાતાને કમરૂપી પાંજરામાંથી મુકત કરી ચૂકયા છે. મેાચક-બીજાને મુકત થવાની પ્રેરણા કરનારા.
સજ્ઞ-સમસ્ત દ્રવ્યે, પર્યાયા અને ગુણેાને સારી રીતે જાણનારા.
સવ`દશી –સમસ્ત પદાર્થોના સામાન્ય ધર્મને જાણનારા. આ બધાં વિશેષણાથી યુક્ત તથા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાં સિદ્ધ ભગવાનેાને નમસ્કાર હેા. સિદ્ધિગતિનુ સ્વરૂપ શું છે તે બતાવે છે-તેએ બધી જાતના ઉપદ્રવા વિનાના હાવાથી શિવ એટલે કે કલ્યાણમય છે. તેમા સ્વાભાવિક કે પરપ્રેરણાજનિત હલન-ચલનની ક્રિયા થતી નથી, તેથી અચલ છે. તે અરુજ (રાગ વિનાનું) છે, મુકતાત્માઓને શરીર ન હેાવાથી વ્યાધિ થતી નથી અને મન ન હોવાથી આધિ થતી નથી, તેથી તે ગતિ અરુજ છે. તે અનન્ત (અન્ત વિનાની) છે અને અક્ષય (અવિનાશી) છે. દ્રવ્ય અને ભાવથી પીડા ન હેાવાના કારણે અવ્યાબાધ છે. તે ગતિમાંથી ફરીથી સ`સારમાં આવવું પડતું નથી તેથી તે અપુનરાવૃત્તિ છે. મેાક્ષ જઈને આત્મા કદી પણ પાછા આવતા નથી. આ વાત ખીજા ધર્મોમાં પણ સ્વીકારવામાં આવેલ છે. ત્યાં કહ્યું છે—
“ન સ પુનરાવર્તને, ન = પુનરાવર્તતે” તિ
“તે (મુકતાત્મા) ફરીથી પાછે આવતા નથી, તે ફરીથી પાછા આવતા નથી.”
તે વિશેષાથી યુકત સિદ્ધિગતિ નામનુ સ્થાન એટલે કે લેાકના અગ્રભાગને જે પામી ગયાં છે અને જેમણે સમસ્ત ભયેાને ત્યાં છે તે જિન દેવાને-સિદ્ધોને નમસ્કાર હો.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧૬