________________
જ થાય છે, અપર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મ ભૂમિ ગર્ભજ મનુષ્યાને નહી. ” પર્દાષ્તક નામ-કના ઉદયથી જેમની છ પર્યાસિયો પૂર્ણ થઈ ચૂકી છે તે પર્યાપ્તક મનુષ્યો છે અને અપર્યાપ્ત-નામકર્માંના ઉદયથી જેમની પર્યાસિયો પૂર્ણ થઈ નથી તે અપર્યાપ્તક મનુષ્યો છે. · ઈત્યાદિ.
66
जइ पज्जत्तग०
""
66
પ્રભુદ્વારા પૂર્વોક્ત ઉત્તરને સાંભળીને ફરી ગૌતમે પૂછ્યું- હે ભદન્ત ! જો મન:પર્યયજ્ઞાન, પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કમ ભૂમિગભજમનુષ્યોને જ થાય છે તે શું સમ્યક્દષ્ટિ-પર્યામક–સંખ્યાતવર્ષાયુષ્ક કમ ભૂમિજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વોક્તવિશેષણ વિશિષ્ટમિથ્યાદ્રષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વાંક્તવિશેષણસહિત સમ્યકૃમિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ગૌતમના આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું- તે મનઃપયજ્ઞાન કર્યું ભૂમિગભજ, પર્યાપ્તક સંખ્યાતવર્ષાયુષ્ક (સંખ્યાત વષૅ ના આયુવાળા ) સમ્યગ્દષ્ટિ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તક, સંખ્યાવર્ષીયુષ્ક કમ ભૂમિગર્ભ જ મિથ્યાર્દષ્ટિ મનુષ્યોને તથા પર્યાપ્તકઆદિવિશેષણવિશિષ્ટ મિશ્રર્દષ્ટિસંપન્ન મનુષ્યોને ઉત્પન્ન થતુ નથી. ” તત્ત્વામાં અવિપરીત જેમની દૃષ્ટિ-રૂચિ હોય છે તેઓ સભ્યષ્ટિ છે, તથા તત્ત્વામાં જેમની રુચિ વિપરીત હોય છે તેઓ મિથ્યાષ્ટિ છે. અન્તર્મુહૂત સુધી પ્રતિપત્તિને અભિમુખ જે હોય તે મિશ્રર્દષ્ટિ છે. એટલે કે જેના ઉદયસમયમાં યથાર્થતાની રુચિ અથવા અરુચિ ન થતાં દોલાયમાન સ્થિતિ રહે તે મિશ્રદૃષ્ટિ છે,
'
નક્ સમ્પ વિટ્વિ” ઇત્યાદિ
વળી ગૌતમ સ્વામી પૂછે છે-“ હે ભદન્ત ! આ મન:પર્યય જ્ઞાન પર્યાપ્તક, સંખ્યાત નાં આયુવાળા, કર્મભૂમિગજ સમ્યક્દષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે તેા શું પૂર્વોક્તવિશેષણસહિત સયતસમ્યગ્રષ્ટિ મનુષ્યાને ઉત્પન્ન
શ્રી નન્દી સૂત્ર
૮૧